ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે,તોય માણસ મને હૈયા સરસો લાગે,
દરિયો છે એટલે તો ભરતી અને ઓટ છે,સારું અને બુરુ બોલે એવા બે હોઠ છે,
એને ઓળખતા વર્ષોના વર્ષો લાગે ,તોય માણસ મને હૈયા સરસો લાગે.
-સુરેશ દલાલ

Gujarati Hiku by Afsana : 111063394
Clossed 8 year ago

vah.... mane y monso sara lage

Bharat Maheshwari 8 year ago

bas jindagi ma jyare prem thay tyare aa bahu saru lage

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now