ખુશી પણ જરૂરી ને ગમ પણ જરૂરી,
સફળતા ચાખવા નિષફળતાય જરૂરી.

આશાઓના આધારે ના પહોંચી શકો ક્યાંય પણ,
પાંખ પણ જરૂરી ને પ્રયત્ન પણ જરૂરી.

~ ભાર્ગવ રાવલ

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111063272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now