Quotes by Dev Devdas in Bitesapp read free

Dev Devdas

Dev Devdas

@devdevdas014328


મારું હું તો માત્ર અવલોકન કરું
તું જુએ તો કૈંક સંવર્ધન કરું

તું કશું તો કર કે હું ઈશ્વર કહું,
હું નહીં તો અન્યનું સ્થાપન કરું

મ્હેંક નામે બાગ જ્યાં પુસ્તક લખે
ત્યાં હવાને થાય વિમોચન કરું

હું વિચારોનાં કિનારે જઇ વસું
ને વમળ પર કોઈ સંશોધન કરું

કૈંક જન્મોથી કરું છું મ્હાવરો
મારા હોવાનું હવે મંચન કરું

Read More

તેમની સોટી દેખાશે નહીં ને અવાજ પણ નહીં હોય,
પૂછશે એવાં સવાલ, કે પછી જવાબ પણ નહીં હોય.

આ જ ક્ષણથી વિચાર કર આવતી કાલનો ચાલ તું,
બને એવું કે, પછી સુકર્મોનો હિસાબ પણ નહીં હોય.

વિનમ્રતાને આભુષણ બનાવી રાખજે સદા, નહીં તો,
નીચે ધરતી ન હોય અને માથે આભ પણ નહીં હોય.

વ્યવહાર સાચવજે સદા, બસ લે લે ન કરીશ બધાંથી,
પરાયાં તો ઠીક પછી સગાઓનો સાથ પણ નહીં હોય.

રાખજે દયા, દીનદુખીયાઓ માટે સદા તું, દેવ બાબુ
નહીં તો તારું કોઈ પાપ ક્યારેય માફ પણ નહીં હોય.

Read More

એ અમસ્તી વાત પણ છે

પ્રેમની શરુઆત પણ છે

હાથમાં એ હાથ પણ છે

ને ભીતરનો સાથ પણ છે

સમજીને બોલાય નહીં કંઇ

લાગણી ખુદ ઘાત પણ છે

આંખ રાતીચોળ કરતી

એક કાળી રાત પણ છે

વાતની શરુઆત પણ છે

અંતે એ કબૂલાત પણ છે.

Read More

સળવળે સંવેદના પોકારે રોજ કલમને,
લખલુટ અનુભવ તો’ય મઠારે ભરમને.?!

મૃગજળની નદીઓ વહેતી રહે મંઝીલમાં,
હાંફ ભરી આશાઓ હલેસે હાંકું કરમને..

મંદ હવાએ તો પતંગો પણ ઉડે ખેલખેલમાં,
આંધીએ સ્થિર રહી નાથું પ્રકૃતિના નિયમને..

દુશ્મનો ના નસીબ જીવી રહી રોજ ગેલમાં,
ભૂલથી ના છંછેડ ઝંઝાવાત ભરી ચલમને..

મઝધારે છોડી નાસતા દોસ્તોની મહેફિલમાં,
મૌન રહી ખુદ ખોતરી રહી તાજા જખમને..

નજરકેદે વિતાવી જીંદગી પુરૂષ મહેલમાં,
દિલ જીગર બાળી જીવંત રાખું સ્ત્રી ધરમને..

પથ્થરની પ્રાણ-પ્રતિષ્ઠા કરી નાજુક દિલમાં,
સંધ્યા ‘આરતી’ ગુંજતી રહી પ્રેમના ભરમને!

Read More

रातों का सफर है इनके लिए
ओर दिल में तमन्ना रातों की।

जब पाव में रस्ते खो जाए फिर रुकना कया घर जाना कया।

हम जैसे तन्हा लोगो का रोना कया मुस्काना कया।।।।.........देव बाबू

Read More

हम जैसे तन्हा लोगो का अब रोना कया मुस्काना कया

जब चाहने वाला कोई नहीं फिर जीना कया मर जाना कया

सो रंग में जिसको सोचा था सो रूप में जिसको चाहा था ओ जाने गजल तो रूठ गई अब उसका हाल सुनाना कया। ......देव बाबू

Read More

जो पुच्छता है कोई सुर्ख क्यू है आज आंखे
तो आंख मलके में कहेता हूं रात सोना सका
हजार चाहूं मगर ए कहे ना सकूंगा कभी के रात रोने की ख्वाहिश थी मगर रो ना सका।...देव बाबू

Read More

उसने मुझे खत लिखा होगा अस्को से तन्हाई में
आंख का काजल फेला होगा मौसम की पहेली बारिश में ।
.......देव बाबू

ओ बी तो कुछ तड़पा होगा मौसम की पहेली बारिश में प्यार मेरा याद आया होगा मौसम की पहेली बारिश में।

उड़ते उड़ते जब दो बादल एक हुए होगे पर्वत पर उसका दामन भीगा होगा मौसम की पहेली बारिश में।......देव बाबू

Read More

देख मूहाबत का दस्तूर तू मुझसे में तुझसे दूर।
दिल की धड़कन कहेती है आज कोई आएगा ज़रूर।.....देव बाबू