The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
' સારી ' થઈ ને રહી હું આખી જિંદગી ... કોઇએ ય કોઈ સિરપાવ ના આપ્યો યાર સહેજ મારી ધીરજ શું ખૂટી ... ' ખરાબ ' નું લેબલ સૌએ રાખેલું જ તૈયાર !!
પાર્ટી માટે તો હંમેશા રેડીજ છું...
hahaha.. કેતનભાઈ તમારી વાતો હસાવ્યે જ છૂટકો કરે.. આમ બધા ના ૫૦ લેતા જશો તો એક દી તમારે પાર્ટી કરવી પડશે..
હમ્મ...થેન્ક્સ કરતા 50₹ આપ્યા હોત તો કૈંક નાસ્તો થય જાત...ઠીક છે હવે બીજી ફરે વાત..
thanks rohit and ketan... for support..
સહી બાત હે...सारा ने सारा केवामा आल आवे छे बधाय ने...
એક્દમ સાચી વાત છે...આવુંજ થાય છે જિંદગીમાં...જય શ્રી કૃષ્ણ...
shefali .. thank you..and yes ravina true.. pan koi આપણને ખરાબ કહી જાય તો hurt to થવાય જ છે.... પણ yes.. પરવા જ ના કરવી જોઈએ..ને એવી માનસિકતા જે કેળવી શકે ,તે જ સિદ્ધ પુરુષ .
વાહ...reality
વાહ... કોઈ ના લેબલ ની શુ કામ પરવા કરવી દોસ્ત..! જિંદગી આપણી તો લેબલ કોઈ બીજું કેમ લગાડી જાય!
નીતાબેન દવે.. ખૂબ ખૂબ આભાર.. મારી બધી રચના વાંચવા ને like કરવા બદલ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser