શ્વાસમાં મારા તારી સુવાસ ભરી લઉં,
ક્ષણભર સમયની આ કમાન ખેંચી લઉં,
તું ફરી હાથ આવે કે નહીં શી ખબર !!
પળભર મા જીવનભરનો અહેસાસ ભરી લઉં..

Gujarati Shayri by HINA DASA : 111062743
HINA DASA 8 year ago

આભાર સંદીપ

Ssndeep 8 year ago

કેટલીક પળો જ એવી હોય છે જેના સહારે જીવન ચાલી જાય @જેમ તરણા ઓથે ડુંગર પડ્યો રહે એમ .... @ખુશરંગ હીના

Amita Patel 8 year ago

ha. same. bahu Sara's lakhi chhe

HINA DASA 8 year ago

આજે mb મા પણ મુકાઈ એ જ હશે હિન્દી શાયરી

HINA DASA 8 year ago

કઈ હતી

Amita Patel 8 year ago

mast mast.. ur poem on fb today ? have u seen ? congratulations ..

HINA DASA 8 year ago

આભાર ભાવિનજી..

HINA DASA 8 year ago

આભાર કમલ

Kamlesh 8 year ago

મસ્ત હો બાકી

HINA DASA 8 year ago

આભાર સંદીપ

HINA DASA 8 year ago

આભાર કાજલ.

Ssndeep 8 year ago

વાહહહહહ ન્યોચ્છાવર ભાવ ....

Kajal 8 year ago

વાહ હિના

HINA DASA 8 year ago

સ્નેહીઓ, વડીલો, મિત્રો ખૂબ ખૂબ આભાર બધાનો...

ધબકાર... 8 year ago

જોરદાર...

Ketan 8 year ago

વાહહહ સરસ

HINA DASA 8 year ago

આભાર...

Vasani Kalpesh 8 year ago

અદ્ભૂત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now