*પ્રસંગે-પ્રસંગે નિખરતું જવાનું..

*પછી,એ પ્રસંગો વિસરતું *જવાનું..

*નથી આપણું મૂલ્ય ઝાકળથી ઝાઝું...

ટપકતાં-ટપકતાં નિતરતું જવાનું.

Gujarati Good Night by Krishiv : 111062511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now