आँसू, जुदाई, दर्द और तन्हाई,
जुस्तजु-ए-मुहब्बत साथ कितना कुछ लाई ।।

Gujarati Shayri by HINA DASA : 111062346
Ssndeep 8 year ago

मिबब्बत वो बला हे जब होती हे तो बहुत बला भी लाती हे @इससे दुर रहेना ही अच्छा .....

Abhi 8 year ago

ઓકે @દાદી.. ?

Ravina 8 year ago

હાહા...આભાર હો....તું પીલે બાબલા...આજે મેં વેલા પી લીધી...

Abhi 8 year ago

ચલો મસ્ત ઠંડીની ગરમાં ગરમ ચા પિવાં.. ?

Ravina 8 year ago

સુપ્રભાત બાબલા...

Abhi 8 year ago

@દાદી.. શુપ્રભાત ?

Abhi 8 year ago

હા હા @દાદી.. ???

Kamlesh 8 year ago

શુભરાત્રી સૌને

Ketan 8 year ago

અચ્છા હે અચ્છા હે....જો બી હે અચ્છા હે...

Ravina 8 year ago

આ સૌથી પહેલા આવ્યા જલકુકડા... બાબલા આનો અર્થ તો ખબર હશે નહિ તો સમજાવું!

Bhavesh 8 year ago

a bija avya make up vala

Abhi 8 year ago

હા હા @ભાવુંભાઇઇઇ ??

Bhavesh 8 year ago

anupam kher na ben shaba kher

Abhi 8 year ago

આ વલી નવું આવ્યુ હોં શબા ખેર.. સિધો બાઉંન્સ ???

Ravina 8 year ago

સખી ગુજરાતી કરી ને સમજાવ તો આનું...હાહા...

HINA DASA 8 year ago

ચલો શુભરાત્રી, શબા ખેર, gn..

Kamlesh 8 year ago

હા હા હા ...જે ક્યાંય ના હોય એ આપણે ત્યાં હોય...હિનાજી...

HINA DASA 8 year ago

ના હો એમને મોર ન કરાય કલગી વગર ક્યાંય મોર હોય

Kamlesh 8 year ago

વ્હાલા તું મન મોટું રાખને...નાનો તોય રાઇનો દાણો...

Kamlesh 8 year ago

હિનાજી ....મારે તો બંન્ને સરખા જ ...એક કામ કરજો ભાવેશભાઇને મોર કરશું અને આપ ફટાણા દેજો....હા હા હા

HINA DASA 8 year ago

ના આમ તો નેચરલ બ્યુટી જ છે પણ આ કમલ નું નક્કી નહિ ભસ્મ નો મેકઅપ કરવાનું કહે એ પહેલા અમે બ્રાન્ડેડ મેકઅપ કરીને આવીએ ને..

Abhi 8 year ago

લો મસ્તિ કલીયે ટો સીધું ભયલું જ નિકલિ ગ્યું... ???

Abhi 8 year ago

હા હા @અભલાં.. ???

HINA DASA 8 year ago

અભલા તું હજુ નાનો પડે તને શું ખબર પડે ચૂપ રે

Abhi 8 year ago

લો @ચુડૈલો ક્યારથી મેઅકપ કરવાં લાગી..??

Abhi 8 year ago

તમેં અને એ પણ અપ્સરા આવું ભયંકર ખોટું કોણ બોલે છે હેં.. ?????

HINA DASA 8 year ago

કમલ નક્કી કરી લે તારે કોણ જોઈએ જાન મા ભાવેશ આવશે તો મારે વિચારવું પડશે, અમારા મેકઅપ ને વગોવે એ વ્યક્તિ અમારે ન જોઈએ

HINA DASA 8 year ago

તો એમ જેવી અપ્સરાઓ ને શુ કરવાનું છે ભાવેશ આવવાનું કે નહીં

Abhi 8 year ago

હાં હો કાંઈજ નો ઘટે કાંઈજ ???

Kamlesh 8 year ago

અરે વાહ ....તો તો ગજબની મોજ...

Abhi 8 year ago

અરે આજે રીયુનીયન હતું હોસ્ટેલ ગ્યોતો નવસારી બવજ મોજ કરી.. ???

Kamlesh 8 year ago

હેં..? ક્યાં?

Abhi 8 year ago

હા હા @મોટાભાઈઈ આજે તો મે બવ જ જલ્સા કર્યા.. ??

Kamlesh 8 year ago

આપ પણ કંઇ કમ નથી ભાઇ...કાં અભિ ..?

Abhi 8 year ago

હા હા @મોટાભાઈઈ ??

Abhi 8 year ago

હા હા @ભાવુંભાઈ હું નોતો આ બધાંએ મલી મનાવી દીધો બાકી હું ટો એકદમ ડાહ્યો ડમરો @ગાંડો છું..????

Kamlesh 8 year ago

ઘટે તો કેમ ચાલે યાર...જાન કોની?

Bhavesh 8 year ago

tu to multi ટેલેન્ટ chhej abhi??

Abhi 8 year ago

આ બધી ક્વોલીટી ઓન્લી મારા માં જ છે.. @ભાવુંભાઈઈ ???

Bhavesh 8 year ago

su jan jodase bhai tamari bhutda, takla ,ganda ahaaaaaa kai ghate nahi

Abhi 8 year ago

જસ્ટ ઈમેજીન જાન કેવી લાગશે નહીં @ચુડૈલો હશેં તો

Abhi 8 year ago

ના ના એને ભુતડીયું નહીં @ચુડૈલ કહેવાય @ભાવુંભાઈઈઈ ???

Kamlesh 8 year ago

હા હા હા હા ....એ તો પણ માંડવે હશે ને? તો એમને બધી છૂટ....

Bhavesh 8 year ago

ne kamleshbhai hina ravina e badhane khali make up ni na kahisu etle to e am pan bhut jevaj lagse??

Abhi 8 year ago

હું ઓલરેડી ભુત જ છું એટલે કોઈ મગજમારી જ નહી

Kamlesh 8 year ago

જે ને કહેવાપણા જેવું હોય એ દૂર જ રહે....બાકી આમંત્રણ રુપી પોસ્ટ મૂકી જ દઇશ હો ....

Bhavesh 8 year ago

to nathi joto safo hina jan ma to bhut jevaj lagva joy evi farmais chhe varrajani

Bhavesh 8 year ago

panchal naresh kamleshbhai??

Abhi 8 year ago

ના નથ @કિધું ??

Kamlesh 8 year ago

ભોળાની ભૂતાવળને સરઘસ કહે કે જાન ,શું ફેર પડે....અંતે તો ફેરા જ ને?

Bhavesh 8 year ago

kamleshbhai abhi ne kidhu pan nathi haju tame

Abhi 8 year ago

@મોટાભાઈઈ ની જાન ટોટો હું ટો બવજ નાચીશ

Bhavesh 8 year ago

a apna bhai chhe ne usa ma emne hamna painva upadyo chhe??

Kamlesh 8 year ago

અરે વિગ લેતો આવીશ ત્યારે ...ચિંતા ના કરો....આમને આમ ખેરવી નાખ્યા લાગે છે ...નાહકની ચિંતામાં નઇ?

Abhi 8 year ago

અલે પન જાન કોની થે..?? ???

Bhavesh 8 year ago

kamleshbhai ni jan ne સરઘસ na kaho hina tame

Bhavesh 8 year ago

e malya vagar pan charj rava didha chhe ,tame kana fusi karo to next 7 janam hu takloj rahu

HINA DASA 8 year ago

કંજૂસ લઈ લેજો જાન મા આવવાનું છે ભાજપ ના સરઘસ મા નહિ

HINA DASA 8 year ago

હવે ચાર પણ શું રાખવા ભાવેશ, ભાભી ને અમારી સાથે મિલાવી દો ક્યારેય ઉગશે પણ નહીં

Bhavesh 8 year ago

hina tamaro duppato apjo takla ma kesariya safa perine nachsu??

Abhi 8 year ago

હા હા @દીદું.. ?

Bhavesh 8 year ago

kamleshbhai pachhi jan ma bhunda lagsu ho k takla janya

Abhi 8 year ago

હા હા @ભાવુંભાઈ સિક્સર.. ???

HINA DASA 8 year ago

ભાવેશ દીવાલ કહો પછી તો દેખાશે પણ નહીં

Bhavesh 8 year ago

oy tame bey nirat rakho to total 4 val chhe 5 mo avu avu chhe tya khervvani vat karo??

Kamlesh 8 year ago

હા હા હા ...ભાવેશભાઇ સાવ આવું ....આડશ અને એમની?

Abhi 8 year ago

@ભાવુંભાઈ ને થોડી ને વાલ છે એતો ભાભી એ ઓલરેડી ખેંચીને ખેરવી દીધાં.. ???

Kamlesh 8 year ago

ભાવેશભાઇના વાળ.....અભિ....

Abhi 8 year ago

@Bhavubhaii ?????

Bhavesh 8 year ago

ha ha kyarek to amane labh leva devayne, ane tamtamare pachhi vaky puro karo bhai k haju avi nathi etle tame badhay am khechi sako ek var adas avi java do

Abhi 8 year ago

શું ખેચું જલા મને પન તો ટો.. @મોતાભાઈ... @ભાવુંભાઈઈ નાં કાન ખેંચું..??

Kamlesh 8 year ago

ખેંચો ખેંચો તમતમારે....

HINA DASA 8 year ago

આભાર જીગરી

HINA DASA 8 year ago

હાહાહા ભાવેશ

Abhi 8 year ago

@ભાવુંભાઈ હા હા @ભગવો.. લહેરાવ્યો.. ???

Bhavesh 8 year ago

juvani no lage???

Bhavesh 8 year ago

ohooo hina nice dp, pan a su dp ma bhagvo laheravyo

Bhavesh 8 year ago

na karo e puro bharoso pan maja to na na karo toj khechvama ave???

HINA DASA 8 year ago

આભાર રોહિત

Kamlesh 8 year ago

હા હા હા ...ના ભાવેશ ભાઇ ...સાવ આવું તો ના જ કરું ને? એય આપની સાથે .....????

ધબકાર... 8 year ago

જોરદાર...ફુલ મેનુ લાવી...

HINA DASA 8 year ago

આભાર હરિ

Bhavesh 8 year ago

tamaru kamkaj dharmraj jevu chhe ashwathama mari gaya pachhal pan અસત્ય to na avva dyo etle sabdo thaki mara jeva ne to atij dyo

Kamlesh 8 year ago

હા હા હા ...ભાવેશભાઇ જરા જેટલી તો શ્રદ્ધા રાખો...

Tiya 8 year ago

wah di ....

Bhavesh 8 year ago

apne a gotva botva na lafdama nathi padvu apne sidha ડાંસ ma pochsu

Bhavesh 8 year ago

tamw thoda em pakad ma avso

Bhavesh 8 year ago

kubja kahine pan tame to kaheso me to ઉધ્ધાર thaya pachhini kubja kahi hati

Kamlesh 8 year ago

હા હા હા ...અરે કોઇ એક ઓલ ઇન વન...હવે...શું આપ પણ ભાવેશ ભાઇ ....તમારે ધરાર પાંચાલ બનાવવો લાગે છે હવે તો ...

Bhavesh 8 year ago

hina have vahela gotva mando nahito a bhai nu list vadhtu jase??

Kamlesh 8 year ago

હિનાજી...ફોટાને શું કરવો છે.આપણે તો કોઇ કુબજા પણ ચાલે બસ મનથી ના હોય એ ધ્યાન રાખજો...

Bhavesh 8 year ago

ha to ekad kidhu hot to mehnata karat tamare to shishila, padmini, pratiksha ketli badhi joy chhe

Kamlesh 8 year ago

હા હા હા ....ભાવેશભાઇ સાવ આવું ...?

Bhavesh 8 year ago

jan ma dance apna taraf thi

Bhavesh 8 year ago

hina tamej goto a bhai mate, mare to mari ek gotvama pan ketlay mahadev na tap karva padya

Bhavesh 8 year ago

atli badhi gotvani, કળિયુગ na kanuda mate

HINA DASA 8 year ago

તું તારો ફોટો મોકલ બતાવવા તો જોઇએ ને કન્યા ને કે આ અમારો સુકલકડી કુંવર

Kamlesh 8 year ago

લે...હ....જાનમાં તો આવવાનું જ છે ને ...પણ ૨૦૨૧ માં....ત્યાં લગી કોઇ સારી સુશિલ નાજુક નમણી પ્રતિક્ષા કરતી પદમણી શોધી રાખજો...

HINA DASA 8 year ago

હવે તો પાકું જ થઈ ગયું, કે વરઘોડો જોડવાની તાલાવેલી જાગી છે હવે

HINA DASA 8 year ago

ના હો બાબા આદમ નથી થવું, અમારે તો તારી જાન મા આવવાનું છે હજુ

Kamlesh 8 year ago

અરર...પૈણવા...અને મને...?

Kamlesh 8 year ago

અરે હું તો બસ આમ જ ....ખરેખર અત્યારે જો કોઇ આવી ને કહે ને કે હું અનોખીપ્રિત...તો હું કહી દવ કે હું બાબા આદમ...હા હા હા

HINA DASA 8 year ago

ભાવેશ હાલો આની જાન જોડીએ હવે, આને પૈણવા ઉપડ્યો હવે

Kamlesh 8 year ago

અને આમેય બાળકને જ વધુ ઊતાવળ હોય ,એ કાં ભૂલો આપ...હા હા હા

HINA DASA 8 year ago

પણ આટલી અધીરાઈ થોડી હોય

Kamlesh 8 year ago

હિનાજી ...અધિરાઇ ના હોય ત્યારે જ હોય...નાનો કે મોટો છું તો મનુષ્ય જ ને?

HINA DASA 8 year ago

સાચી વાત ભાવેશ તમે એને સમજાવો લાકડાનો લાડવો નહિ ચવાય

Kamlesh 8 year ago

હા હા હા ...

Bhavesh 8 year ago

have utaval avi chhe hina, biju kai nathi

HINA DASA 8 year ago

આવશે એ પણ આવશે હજુ કયા તારી ઉંમર જતી રહી, બધા મોટાભાઈ કહે છે એમાં તુંય ભૂલી ગયો કે હજુ તો બાળક છે

Kamlesh 8 year ago

અદ્દભુત !..." લાઇ તો સબ લાઇ,કમ્બખ્ત દેખો તો ઉન્હેં હી ના લાઇ"...

HINA DASA 8 year ago

આભાર ભાવેશ..

HINA DASA 8 year ago

આભાર અમીતા

Amita Patel 8 year ago

વાહ.. તમારી શાયરીઓ થોડાં માં ઝાઝું કહેતી..મસ્ત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now