તનહા રાતમાં આ ચંદ્રમાને,
"અનોખીપ્રિત"ની કહાની સાંભળવી છે...
હવે એને કેમ સમજાવવું એને મારે કે,
આ હકીકત નહીં, મારા શમણાંની કહાની છે...

Gujarati Shayri by Kamlesh : 111062123
Simran Jatin Patel 8 year ago

હકીકત અસહ્ય બની ગઈ તો મેં શમણાં માં જીવી જીવન સરળ બનાવી દીધું.....

Kamlesh 8 year ago

"હકીકતે હકીકતની હોડ મૂકી,મેં શમણાં વહેતા કરી દીધા"

Kamlesh 8 year ago

ધન્યવાદ ભાવેશજી ....એવુંજ કંઈક ...

Kamlesh 8 year ago

ધન્યવાદ હિનાજી ...ખરેખરું તો ભોળો જાણે...પણ પહેલી પ્રિતની કહાની ક્યાંથી?

Kamlesh 8 year ago

ધન્યવાદ મહોદયા ...@ જય મહાદેવ ....નહીં તો શું ખોટે?

Kamlesh 8 year ago

આભાર શેફાલીજી ...એ જ નથી કળાતું ને કે કેવું છે? હા હા હા હા

Kamlesh 8 year ago

ધન્યવાદ રોહિતભાઇ

Simran Jatin Patel 8 year ago

અપ્રિતમ ખુશી જે શમણાં થકી મળે છે.... શું એ ખુશી કોઈ હકીકત આપી શકે છે....??

Bhavesh 8 year ago

vahhhh, matlab bhai shamna jova suva to pame chhe emne

HINA DASA 8 year ago

વાહ......ખરેખર??.... કોઈ હોય તો કહી દેજે હો ભુયડી અમે પોખણા કરી લઇશું,

હરિ... 8 year ago

ohh... sache...?? @jai mahadev...

Shefali 8 year ago

સરસ...એવું છે???

ધબકાર... 8 year ago

ખુબ સરસ...જય ભોળાનાથ...

Tiya 8 year ago

ohh ... hahahah jay bholanath

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now