*ગમ્મે તેટલું કમાજો*
*પણ ગર્વ કદી ના કરતા.*
*કારણ શતરંજની રમત*
*પુરી થયા પછી*
*રાજા અને સિપાહી*
*છેલ્લે એકજ*
*ડબ્બા મા મુકવામા આવે છે,*
*જીવન ખૂબ સુંદર છે*
*એક બીજા ને સમજી ને લગાવ રાખો.*...!!

Gujarati Blog by Manish Patel : 111061853

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now