જિંદગીમાં સારો સમય હોય ત્યારે આપણી પાસે દરેક સવાલના જવાબ હોય છે. પણ જિંદગી જ્યારે પલટી મારે ત્યારે આપણી પાસે કોઈ જવાબ હોતા નથી, માત્ર સવાલો હોય છે. જ્યારે આપણી પાસે કંઈ જ નથી હોતું ત્યારે પણ જે બચી રહેતું હોય છે એ સંબંધો છે.

Gujarati Blog by Manish Patel : 111061851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now