" શબ્દ શણગાર પ્રતિયોગિતા ગ્રુપ માં કાલના ' સ્વાર્થ ' શબ્દ ની સ્પર્ધામાં પાંચ વિજેતાઓ માંથી મારી રચનાને " પ્રથમ " સ્થાન આપવામાં આવ્યું....
#AJ
*સ્વાર્થ...*

સ્વાર્થભરી દુનિયામાં...!
નિ:સ્વાર્થ નિભાવી શકે એવા સંબંધ ક્યાંથી લાવું ?

હોડ જામી છે દોડવાની...!
હાથ પકડી ચાલી શકે એવો હમસફર ક્યાંથી લાવું ?

માણસાઈ મરી પરવારી ત્યાં...!
લાગણી સમજી શકે એવી માનવતા ક્યાંથી લાવું ?

સાચા ઓછા ને બનાવટી ઝાઝા...!
મારા કહી શકું એવા સ્વજનનોને ક્યાંથી લાવું ?

મળે છે દર્દ મફતમાં અહીં...!
મૂલ્ય ચૂકવતા ખરીદી શકું, પ્રેમ એવો હું ક્યાંથી લાવું ?

ખબર હોય તમને તો કહેજો વ્હાલા...!
કહ્યા વગર સમજી જાય એવી આત્મીયતા ક્યાંથી લાવું ?

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

Gujarati Shayri by Milan : 111061791
Milan 8 year ago

dhanyvad kamleshji

Kamlesh 8 year ago

વાહ!અદ્દભુત ...અભિનંદન ...

Milan 8 year ago

ધન્યવાદ manthanji...

Manthan Kotadiya 8 year ago

વાહ વાહ

Milan 8 year ago

thanks tanvi

Tanvi Tandel 8 year ago

અભિનંદન

Simran Jatin Patel 8 year ago

હા bt.... હું તમારી અને શેફુ ની વાંચી શકું એજ મારે મન બહુ છે....

Milan 8 year ago

group ma hoy to શું બીજા લોકો ની પણ જે દિવસ ની રચના આવે તો તમે વાંચી શકો, સમજી શકો કઈ નવું જાણી શકો... કોઈ છંદ લખે, હાઈકુ, લખે વિચાર કે story pan લખે એટલે

Simran Jatin Patel 8 year ago

ok થેંક્સ....

Milan 8 year ago

ha Kem nai... ચોક્કસ

Simran Jatin Patel 8 year ago

ok.... bt વર્ડ તો તમે આપી જ શકો ને.... હું અહી જ પોસ્ટ થ્રુ મુકીશ....

Milan 8 year ago

અમિતાબેન ખૂબ ખૂબ ધન્યવાદ....

Milan 8 year ago

simaran@ તો તો ના થઈ શકે. આ વોટ્સઅપ પર જ થાય છે

Simran Jatin Patel 8 year ago

ok bt આ શેના થ્રુ થાય છે..... હું વોટ્સએપ યુઝ નથ કરતી તો....

Milan 8 year ago

dhanyvad namrata

Milan 8 year ago

simaran ji tamaro number mokaljo mane kya shef ne.. thai jashe

Milan 8 year ago

dineshbhai khub khub aabhar

Milan 8 year ago

shefali@ me joyu tyare sauthi pahelo aaj vichar aavyo... shef ni kaik to pratikriya aavshe j aaj... jem ke be divas pahela j kadach aa vat thai aapni

Simran Jatin Patel 8 year ago

સાચું કહ્યું શેફુ..... મિલનજી અમારે આમાં કેમનો ભાગ લઈ શકાય..... અમને કહો એ બહાને કંઈ નવું લખાશે તો ખરું...

Amita Patel 8 year ago

vaah.. proud of u.. very nice creation

Dp, pratik 8 year ago

અભિનંદન મિલન ભાઈ??

Shefali 8 year ago

ha hu eh kehti hti ke bija ne pan chance aapvo Joi e tare...raja rakhi devani ekad divas

Milan 8 year ago

thank you shefali... ek ma nai to bija ma kase to med padi j jay maro ... nai ?

Milan 8 year ago

hradaythi khub khub aabhar simaranji

Shefali 8 year ago

congratulations...

Milan 8 year ago

aabhar bhaveshbhai

Simran Jatin Patel 8 year ago

ખૂબ સરસ આમ જ લખતા રહો..... એવી દિલથી શુભેચ્છાઓ.....?

Milan 8 year ago

khub khub dhanyvad naranjibhai....

Naranji Jadeja 8 year ago

વા ભાઈ ખૂબ ખૂબ અભિનંદન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now