પડી નથી કંઈ દુનીયાને તમારા દર્દ ની
.
..
.
.
Aને તો રોજ નવી એક શાયરી જોઈએ છે.

Gujarati Shayri by Ketan : 111061780
Ketan 8 year ago

ના હવે વિચાર ફરી ગ્યો...હવે નથી મુકવી...

Shefali 8 year ago

ha મૂકો કેતન...પણ થોડી રહેમ રાખ જો...સારી મુકજો અને 3 કે 4 ચાલશે

Ketan 8 year ago

દિનેશભાઇ....આ રોજ સુ રોતલાવેળા આયદરા સે...

Ketan 8 year ago

સેલ્ફીજી...મુકું હો હમણાં...25 30 શાયરી..રાહ જોવો

Shefali 8 year ago

Kem aaje ek j શાયરી???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now