હું માતૃભારતી ની કવિયત્રી તથા લેખિકા છું મારી એક કવિતા બીટસ માં એક ભાઈ એ પોતે पोस्ट કરી આવી રીતે બીજા ની બીટસ પોસ્ટ કરો તો જે તે વ્યકિત ની બીટસ છે તે ટેગ કરવું જોઈએ એ ભાઈ નું નામ હું લખતી નથી.

English Shayri by Dr Darshita Babubhai Shah : 111061712
Shaimee oza Lafj 8 year ago

pn sbd chori n kray koini

Manoj Prajapati Mann 8 year ago

શબ્દો ની ચોરી કરવી એ સાહિત્ય ના ખજાના માં થયેલો મોટો ગુનો કહી શકાય, સહજ ભાવ થી જવાબ તમે આપ્યો, એને જ તો સાચી ઓળખ કહી શકાય,

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now