એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા...
મે કીધુ શુ ખાવ છો..?
તો કે સિંગ ને ચણા...
મે હાથમા જોયુ તો કાઇ નહતુ...!
મે કીધુ આમા તો કાઇ નથી..?
તો મને કહે
કે એતો મનમા ને મનમા ખાવ છુ....
મે કીધુ મુર્ખા, મનમા જ ખાવુ હોય તો કાજુ બદામ ખાને.....
*સાલા વિચારમાય લોભિયા*
? ? ? ?