જિંદગીના અમુક તબક્કાઓ હોય છે. અમુક સમયે જિંદગી ટર્ન લેતી હોય છે. અમુક મોડ એવા હોય છે જે આપણને ચમત્કાર જેવા લાગે છે. અમુક વળાંક આઘાત આપે તેવા હોય છે. જિંદગી બદલતી રહે છે. અપ એન્ડ ડાઉન્સ એ જિંદગીની ફિતરત છે.
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*

Gujarati Blog by Manish Patel : 111061355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now