Gujarati Quote in Shayri by Amita Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચારો ની શાલ લપેટી
શમણાં ઓનું સ્વેટર પહેરી
ઉગી છે ઠંડી કડકડતી રાત !!
ઠરેલી બે આંખો દ્વાર પછીતે તાકે
તડકા નું એક ચોસલું કોક મને આપે
સૂસવાટા કાપી હું ય ઊડું આકાશ !!
વછૂટ્યું કેમ આમ નિરાશાનું લખલખું
હૂંફાળી લાગણી તારી હોય તો સપનાં શેકું
ને તુજ સંગ કરું સપનાં સાકાર !!

Gujarati Shayri by Amita Patel : 111061344
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now