ભાવ

મારે તારી આંખ ના ભાવ ઉકેલવા છે,
મારી નજર થી !!!

મારે તારા શબ્દો ના ભાવ જાણવા છે,
મારી સમજ થી !!!

મારે તારી લાગણી ના ભાવ પામવા છે,
મારા હૃદય થી !!!

મારે તારા ભાવ ની સફરમાં સાથે ચાલવું છે,
તારા જ સાથ થી !!!

મારે તારી આ પૂર્ણતાની દુનિયામાં
સમાવું છે,
તારા આ સ્નેહ થી !!!

મારે તારી સાથે આ બધુંજ શક્ય
બનાવવું છે,
શું એ બનશે, આ ભાવ ભર્યા
તારા સાથ થી..!?

Gujarati Romance by Shefali : 111061284
id 8 year ago

main tamne hows u nathi puchhu.mdm

Shefali 8 year ago

@ભાવિન...આભાર...હવે ભાવુક માણસો ઓછા જોવા મળે છે તોય હોય છે ખરા...પણ લોકો એમને સલાહ શિખામણ આપતા હોયછે કે બહુ ભાવુક થવું સારું નહિ...

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર મયુ...મારી રચના તને સંભળાવવા યોગ્ય લાગી અને એ સાંભળીને બધા ખુશ થયા એટલે મારું લખવું સાર્થક થયું કેહવાય...

Shefali 8 year ago

આભાર @ એસીપી @ સંદીપ ...હા હા હા

Bhavin Chhaya 8 year ago

atyare ava bhavuk manso kya jova male chhe...jenu heart bhav thi bharelu hoi..but its herat tuching..

Maylu 8 year ago

વાહ....સેફાલિ દી આમ જ લખતા રહો...મસ્ત....કાલે અમે કાર માં અમારું ફ્રેન્ડસ ગૃપ મેરેજમાં ગયા હતા તો કારમાં મેં તમારી કવિતાઓ સંભળાવી બધાંને બધા ખુશ થઈ ગયા ...મજા આવી બધાંને....

Ssndeep 8 year ago

આંખ આડા કાન કરવા = ડીલીટ કે ઈગ્નોર કરવુ @ટીયા ..... ओप्शन होता नही वहा ओप्शन बनाना पडता हे मेडम ... हा हा

Tiya 8 year ago

sandeepbhai ama comment delete nai thati ho ...

Ssndeep 8 year ago

वाहहहहहहह शेफाली ... सुपर्ब .... ( મારી આગળ ની કોમેન્ટ ડીલીટ કરવી આ એક જ કોમેન્ટ વાંચને લેવી ) ...

Shefali 8 year ago

આભાર કેતન...

Ketan 8 year ago

વાહહહ...સેલ્ફીજી

Ssndeep 8 year ago

ભાવો થી = સુધારી ને વાચવુ @ટીયા ( સ્પષ્ટતા પુરી )

Tiya 8 year ago

bhavoth atle sandeepbhai ?? bhav + oth ?? ... @ wah jalsa ...rohitbhai

ધબકાર... 8 year ago

@tiya...આ તો તારાજ ભાગની છે...મેં તો ચોકલેટ બરફી ખાધી...?

Ssndeep 8 year ago

ભાવોથ અહીં ક્યા કોઈ કળાય છે , શમણાંના પણ અહી તો ભાવ બોલાય છે ....( હિના ) ....

Tiya 8 year ago

gurudev mara bhag ni pan pie lejo...

ધબકાર... 8 year ago

@tiya...હા હો...અબી હાલ ત્રણ વાટકી બાસુદી થવા દીધી...???

Tiya 8 year ago

gurudev aje raja karo maja ...

Shefali 8 year ago

accha...ok ok

ધબકાર... 8 year ago

આજે રજા...Marriage season

Shefali 8 year ago

વાહ ખૂબ સરસ રોહિત...આજે ઓફિસ નથી ગયા???

ધબકાર... 8 year ago

@shefali... @ દુનિયાની રીત કે આપણી લાગણી ભરી પ્રીત..!! શું આ દુનિયા માટે જ છે આ જીવનની રીત...!!

Shefali 8 year ago

ha ha ha....best of luck

Milan 8 year ago

no issue will find other one...

Shefali 8 year ago

@ મિલન...હવે mood nathi

Milan 8 year ago

@શેફ એટલે તો કાલે શિફ્ટ થવા કહ્યું

Shefali 8 year ago

@મિલન...જો મને ઓછી જગ્યામાં ના ફાવે ભલે હું સમાઈ જવ પણ મને સ્પેસ જોઈ એ

Shefali 8 year ago

@ રોહિત...એક અલોકિક પ્રીત ... જેણે બદલી દુનિયા ની રીત

Milan 8 year ago

shef@ પેલી વાત સાચી પડી ને જો તારા મોઢે જ નીકળી...

ધબકાર... 8 year ago

@shefali...વાહ શું અનોખી વાત કહી રાધા રાણી સાથે કૃષ્ણ ની વાત કહી...એકબીજામાં ભળેલા એ અલૌકિક સંબંધોની વાત કહી...

Shefali 8 year ago

@ Milan...ja ja tari ચાઇનીઝ આંખોમાં હું ના માઉં...આઈડિયા પડતો મૂક્યો

Milan 8 year ago

@shef આજ આંખમાં કચરું પડ્યું છે shifting Kal par rakhone... ene પહેલા કાઢવું પડશે નહીંતર તને adjust na tahse પછી... સો કાલે આવોને આંખોમાં રેહવા...

Shefali 8 year ago

આભાર @ કમલેશ જી અને @ હરી

Shefali 8 year ago

આભાર અમિતા ...વાહ @ મારે તારા ચેહરા ના ભાવ સમજવા છે...મારા હૃદય ની નજર થી

Shefali 8 year ago

આભાર જીગરી...@ રોહિત...વાહ... કેવો અનોખો સંબંધ હતો , કૃષ્ણ અને રાધા નો !!! એક બીજા થી દૂર તોય સદા એકબીજામાં જ ભળેલા

Shefali 8 year ago

@ મિલન... તારી આ રહસ્યમય મઢી આંખોમાં એક રહસ્ય બની ને રહેવું ગમશે મને...ભીતર નજર કર હું ત્યાજ છું તો આ ઇન્તેઝાર કેમ?

Shefali 8 year ago

આભાર ટિયા અને સખી...

હરિ... 8 year ago

wahh....di...mastn mastn...nice dp...

Amita Patel 8 year ago

માં રે તારા મૌન ના ભાવ સમજવા છે, મારા સંવાદ થી !!! મારે તારા દિલ ના ભાવ સાંભળવા છે, મારા ધબકાર થી !!! વાહ શેફાલી.. બહુ મસ્ત..

ધબકાર... 8 year ago

વાહ...osm...@ મારે આ તારા ભાવમાં ભવસાગર તરવો છે...તારી જ સાથે જીવંત રહેવું તારામાં ભળીને રહેવું છે...

Ravina 8 year ago

વાહ જીગરી... બહુ સરસ

Milan 8 year ago

જોઉં તો ખરો કેટલા ભેદ ઉકેલી શકે મારા આંખોમાં ઉતરી ને

Milan 8 year ago

બેઠો છું અહીં તારા આવવાના ઈન્તેજાર માં,

HINA DASA 8 year ago

વાહ...વાહ..

Tiya 8 year ago

wah superb shefu didi .... mast pic ??.... gm jj jsk

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now