Gujarati Quote in Blog by Chaula Kuruwa

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજની વાત....

જબરું નાટક ચાલ્યું છે ..
.મુખ્યમંત્રી નકી કરવામાં જો એટલો વિવાદ થાય તો આગળ શું થશે?
પાંચ વરસ ચાલશે ખરું ?
આ કોંગ્રેસનું રાજ આ ત્રણ રાજ્યોમાં ?
વળી બહુમતીના પણ ફાંફા છે ..
.એવામાં પાર્ટીમાં જો આવા નાટક થાય, મતલબ કે શિસ્ત જેવું કઈ જ નથી...
...માત્ર સતા જ સર્વોપરી છે ...
સેવા કે રાજ્ય -દેશ નહિ....અન્ય કોઈ વિચારધારા હોય તમ પણ લાગતું નથી..
.સતા જ સર્વોપરી છે.....

ખેર આ ડ્રામા થી માઈનસ પોઈન્ટ્સ-માર્ક્સ ૨૦૧૯ ના લોકસભા ઇલેકશનમાં ગણી લેવlના ..
.ખાસ કરીને રાજસ્થાનમાં ...

Gujarati Blog by Chaula Kuruwa : 111061207
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now