હું ને તું ની કયા આ હોડ છે,
આ તો માણસ થવાની ખોજ છે...

Gujarati Shayri by HINA DASA : 111060765
HINA DASA 8 year ago

આભાર રોહિત

ધબકાર... 8 year ago

ખુબ સરસ...

Kamlesh 8 year ago

થાય એ જ મહત્વનું

HINA DASA 8 year ago

આભાર અશ્વિનજી

HINA DASA 8 year ago

હા કમલ જોઈએ ક્યારે પુરી થાય

HINA DASA 8 year ago

હાહાહા સંદીપ, ખુદ ને શોધવું નથી ને માણસ ને ખુદા બની જવું છે કમાલ છે

Aswin Hadiya 8 year ago

most valuable topic of the day.jordar dibet

Kamlesh 8 year ago

માણસ ને માણસ થવાની ખોજ...અદ્‌ભૂત

Ssndeep 8 year ago

યાદ રખો યે ખુદા કી કુદરત કો આપ લલકાર રહે હો , દ્વાર આયે ઈશ્વર સે આપ મુહ મોડ રહે હો ....

HINA DASA 8 year ago

ભલે ડાયાબિટીસ થાય પણ પણ તમારી સાથે તાલ નજી મિલાવવો

Ssndeep 8 year ago

ખાંડ ખાવ છો હો , અમારી સાથે તાલ મીલાવવો એ ગોડ ગ્રેસ કહેવાય છે ....

HINA DASA 8 year ago

હે ભગવાન મારી યુનિકનેશ લઈ લે

HINA DASA 8 year ago

સાચી વાત હરિ

Ssndeep 8 year ago

ના રે હિના , તમારા 'ને મારા જેવા યુનિક ની કેટગરી મા આવે એવા બીજા શોધવા વ્યર્થ છે

હરિ... 8 year ago

wahh....@di.....khoj ma j manas khovai jay 6e...ne jivan jivanu bhuli jaay 6e....

HINA DASA 8 year ago

બે મકસદ નહિ સંદીપ ભગવાને મારા જેવા બીજા પણ બનાવ્યા જ હશે ને

Ssndeep 8 year ago

આ ખૌજ તો બેમકસદ દોર છે , તુ 'ને હું ની જ તો જોડ છે ...

Dp, pratik 8 year ago

હહહહાહાહાહાહહાહા

Bhavesh 8 year ago

hmm etlej tame mahamanav kahevav ne

HINA DASA 8 year ago

આદિ મા પણ માનવ તો છે જ ને,

Bhavesh 8 year ago

tamne nai me mara mate wish kari???, tam jeva adimanav ne to malij jay, ohh sorry mahamanav ho

HINA DASA 8 year ago

હા મળશે જ ભાવેશ....

Bhavesh 8 year ago

vahh, a khoj ma સફળતા મળે

HINA DASA 8 year ago

આભાર કોમલ..

Dp, pratik 8 year ago

હોઉં રાજી થાવ વાંધો નહીં,ક્યાં અમારે મેડલ આપવું કે લેવું છે

HINA DASA 8 year ago

ભ્રમ નહિ વાસ્તવિકતા છે,

Dp, pratik 8 year ago

હા ખુદ ની ઓળખ આપણે જ આપવાની હોય,એટલે હવે મહામાવન ના ભ્રમ નહીં રહેવાનું હો???

HINA DASA 8 year ago

જાતને સૌથી વધુ આપણે જ ઓળખતા હોય ને

Dp, pratik 8 year ago

હાહહા મહામાનવ જાતે જ લખો જાતે જ ભુસો???બીજું કોઈ નહીં માણસ અહીં મહાન

HINA DASA 8 year ago

તમને પ્રશ્ન થવો જ ન જોઈએ અહીં માણસ ની વાત થાય છે એ પણ મહાન માણસ દ્વારા

Dp, pratik 8 year ago

????આ નહીં !!!!આ મુકો????

Tiya 8 year ago

gm jsk badhane

HINA DASA 8 year ago

આભાર ટીયા...gm...

Dp, pratik 8 year ago

હે.......???

HINA DASA 8 year ago

ઓહો વરની ફઇ લાગે છે નહીં

Ravina 8 year ago

કરવી પડે.. આપણે પરણી ગયા એટલે પતી નો ગયું... જવાબદારી કેવાય હવે બીજા ને પરણાવાની....

HINA DASA 8 year ago

આભાર અશ્વિનજી...

HINA DASA 8 year ago

હાહાહા સખી એકલા લાડવા ખાઈ લેવાના

Shefali 8 year ago

ha ha jigri...bahu chinta bdhane પરણાવવાની

Ravina 8 year ago

હું સુઈ રવ તો બીજા પરણે નહિ ને! પરણાવા જવું પડે ને..હાહા...

HINA DASA 8 year ago

અત્યાર મા સુઈ રેતી હોય તો બેય

HINA DASA 8 year ago

આભાર સખી

Shefali 8 year ago

સુપ્રભાત સખી...

HINA DASA 8 year ago

આભાર જીગરી સુપ્રભાત

Shefali 8 year ago

વાહ...ખૂબ સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now