લાગણી ની છાબડી માં શું છે ?
માંગણી ની છાબડી માં શું છે ?

ઘોર અંધારું છવાયેલું છે ,
વાદળી ની છાબડી માં શું છે ?

રંગ બેરંગી આ નાજુક કોમળ ,
પાદળી ની છાબડી માં શું છે ?

English Shayri by Dr Darshita Babubhai Shah : 111060753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now