Gujarati Quote in Good Night by AJ Devanshi

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Ajdevanshi
#રાત_કે_જઝબાત

ઉદિત અંકોલીયા દ્વારા આજના 'રાત કે ઝજબાત' કાર્યકમમાં શેર કરવામાં આવેલી એક સરસ રચના.

વાત છે નાનકડી, શાને કરે છે તું મોટી,
ભૂલ બધા કરે છે , નથી તે વાત ખોટી.
માફકરી એકવાર, આપ તેને મોકો,
સુધારશે તે ભૂલો ,સ્વીકારસે તેને લોકો.

જોઈ લે દર્પણ માં ,તું પણ છે અધુરો ,
આવશે સમય તારો પણ ,કરશે એક ટકોરો.
તું પણ રાખજે સાથે , થોડા મિત્રો ને ગોતી,
વાત છે નાનકડી ,શાને કરે છે તું મોટી .

Gujarati Good Night by AJ Devanshi : 111060676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now