The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
5+5+5=15. 3+3+3=9. 9+12+9=30. 3*9-12=15 so '15' is the answer....now anybody has doubt then tell me...i will explain it in detail...?
આ અમે અભણ આવા જ ....એટલે આપ સૌ એ એડજસ્ટ કરી લેવાનું....હા હા હા
ડિનર કરીયે ....જશે તો પેટમાં જ ને...? હા હા હા
હા તો એમ રાખીયે ભાઇ ...હા હા હા
kamleshbhai atyare dinner hoy i think?
શુભરાત્રી સૌને...જય ભોળાનાથ ...
ચાલો હું પણ લંચ કરી લઉં....એટલે કે'વાય ને કે," આય હેંડ લંચ"...હા હા હા હા
subh ratri mitro...gud night n sleep tight??
hahahahah @ good night ....jay shree krishna ...
saru badhane good night....jay shree krishna....bye....
ohhh tiya have to sui j javu jose ho......hahaha.....
to anadhari ni ma avse ..... @ chal jignasha bie gai hoi to sui ja chani mani ....
તો તરવું નિશ્ચિત છે....
tiya ahiya je jage 6 n je rite vato kre 6 e prthi to baavo pn naasi jaay???
ohhhb tiya ...to to ame to biyyy jaye ho. hahahahaha
badha sui jav chalo nahitar bavo avse ...
war ho ya love ho sab me e chalta he esa mene suna he...???
bye.....dinesh parmar good night.... ???
હા ડૂબવું છે
in war... ..hahahhahahaa em j ne....
no sorry no thank u...every thing is fair...??
સારું હવે લવારી મુકો ને સુઈજાવ bye
સાચે જ...?
ohhhh evu 6......sorry ho....
i am happy k meri is post pe 100 se jyada comments hue he?????
તરવું જ નથી ને
jignasa 6atkvani vat nthi....me su kidhelu jawab kaal mlse...pn me ans api didho etle hve detail ma kal janva mlse...
તારવા માટે એકવાર ડૂબાળવુંય પડે હો...
માથું ફોડવા માટે ભણવા ની ક્યાં જરૂર એક નિશાન લગાવો સીધું કપાળે????
ના હો કમલ તારા મા જોખમ નહિ લેવું તું તો ડુબાડી દે
માથું ફૂટવું એવો રૂઢી પ્રયોગ ભણ્યાં છો ક્યારેય
અમે તો પાણી જેવા હો....તોળી નાખો તમતમારે મજા આવે એમ...
vahhh jigar bhai khali 15 is right ans em kai ne 6atki jay 6 ....haha
vahh tiya samji gai ...hassss hahaha
હા એજ એજ એનાજ ટુકડા થાય પથ્થર ના જ થાય????
bdha ne samjaase mitro pn thodi vaar laagse...pn smjase jrur e aapdi guarranty??
ha samajai gayu hina di ...
પથ્થર દિલ સાંભળ્યું છે દિનેશ
hina yudhh krvani jrur nthi....aapde salaah masvaraa kri daie..15 is right
sachi vat ho hina di...hahaha
અંદર ઈયળ છે જો સફરજન મા
15 is right answer
હૃદય ના ટુકડા થતા વાર નો લાગે hina???
ha chalo result api daiye...15 ave...pn kevi rite e potani rite vichare ok????
એ ઘોટાઈ જાવ આટલું સ્કૂલ માં ભણ્યા હોત તો ias કલેકટર મિનિષ્ટર બની ગયા હોત બધા ભણેલા ને ભણાવો એમાં શું ????
atli badhi mystery nai jigarbhai kahi dayo ans jaldi .... @ are hina di ne last line 4 sarvala ave che e kem ave ?? ...safarjan vali line na
હા હો જીગર હવે તો 15 ન આવતા હોય તો પણ તમારે માનવા પડશે બાકી તો યુદ્ધ થઈ જશે અહીં
have kal ni rahhh su jovani....result to aavi gyu 6 ho..... km hina di.....
હા તો તમે દિમાગવાળા હો અમદાવાદી ને અમે તો હૃદયથી વિચારીએ...
tiya kaal vaat...wait n watch...kyu jignasa???
tiya hina di ye kidhu 6 em j ....joi le...
૩×૯-૧૨=૧૫....ટિયા...
hina di e kidhu e perfect 6 ho....ekdam......amne to samjay gyu ho...
હાંહાહા દીમાગ હોત તો કૈક અલગ હોત તમારું ગણિત હિના?????
kai rite jignasha ??
hahaah ha ho aato nana balak ne y aavde ho...Dp2.....pan tamne j km na aaivdu....
અમે તો પહેલા જ કહ્યું દિમાગ વાળા નું કામ છે તમે જવા દો દિનેશ પણ ન માન્યા તમે
hina mem tmaru samjayelu lagbhag mne nthi lagtu k koi ne smjan pdi hoy..??????km k bdha ej vicharse k ama aatla sarwada 6 kya??
na tiya 15 j aave 6....
લે આવું તો અંમને પણ આવડે મને એમ કે કૈક અલગ હશે,ખોટો સમય બગાડ્યો આમાં ?????
ha ano ans 5 j che ....
na na mane to vandho nathi ho...rahh jovama ....aa dinesh parmar ne 6.... haha
5+5+5=15,3+3+3=9,9+9+3+9=30,3*6+3-9+3=15
ટિયા....૫..?
kai do jignasa mem...su kevu 6? je kevu hoy e...??
હાંહાહા આમાં કેલ્સી છે સરસ મજાનું કહેજો એટલે ટોટલ આવી જશે ???
અરે હિનાજી ...જીગરભાઇએ ખીરું મૂક્યું છે...હવે જલેબી ખાવા સવારની રાહ તો જોવી જ રહી ને...?
aaa jigar bhai wait n watch nu kye 6 baki hamna j kai dav ....ho..hahahahaha
ફોન છે એટલે તો ગણિત નહિ આવડતું ફોન મુકો બાજુમાં ને આંખ ખોલો એટલે આવડી જશે
15 નું ટોટલ કેવી રીતે થાય .. ..............???
અને અસલ પૃથ્વીવાસી કેવા?? હેં મિત્રો?
અને સ્લેટ લઇ ને શુકામ આવું હાથ માં ફોન છે અંગુઠો છે type કરી ને શિખશું???
eno mtlb k dhiraj nthi....jo mja intajar me he wo kisi or me kahaa??..??
hina di .....aapde sacha j 6iye ho.....tame ne hu passsss.. hahahah
ohhhh evu really....dinesh parmar.... hahahaha
વાસી પોસ્ટ મા કોઈ નહિ આવે જવાબ આપવો હોય તો આપી દો જીગર...
અસલ અમદાવાદી તો બૌ મજા ના માણહા હો મોજે મોજ રોજે રોજ
wait..raat abi baaki he...?
ans is 5
હું અમદાવાદી નથી હો આ દિનેશ છે
hve amdavadi pn dagya...?? jawab to hju kaal mlse
amdavad na 6o?? oh ho ho ho ho ema tyare...100 vaadi barobar 1 amdaavadi???
જીગર 15 સાચું તો છે ને
જીગરભાઇ પરોણાગત પછી કરજો પહેંલાં દિનેશભાઇ ના ગણિતના ક્લાસ આપો....હા હા હા
hahahaha
સવારે સ્લેટ પેન લઈ ને આવી જજો શીખવી દઈશ
હા અમદાવાદી જેવું કૌવત નહિ પણ ખમીર તો ખરું જ હો
હા જિજ્ઞાશાજી...દિનેશભાઇને પીરસેલું જ જોઇયે ....પણ રાહ ના જોવાય હો....હા હા હા ...
મારે 15 નું ટોટલ શીખવું છે બસ
ગાંડી ગીર ના વતની લાગે, પેલા ની જેમ ધરણી ધ્રુજાવ તો ભાદર નો ભીમો ????
પણ પરાણે નય હો .....
હાહાહા
હા મહામાયા હા....ખમ્મા કરો હવે...
kamleshbhai prona bno pronagat krsu...
gujarat ni khamirvanti naari...?
હા આ ઉજાગરા નો દર્દી છે હો
dinesh parmar ...tamare to mehnat karvi nathi ne taiyar result joiye 6 ....hhnn aavu na hale ho..
જીગરભાઇ બેસવાનું ના કહો ...નહિતર અહિંયા ધામા નખાઇ ગયા તો રાત આખી ખડેપગે પરોણાગત કરવી પડશે હો....હા હા હા
ના હો રુપ કોઈનું નહિ ધરવાનું મારે મારું ખમીર પૂરતું છે
સારું ચલો 15 નો સરવાળો મારો એટલે ખબર પડે કેવી રીતે આવે 15 નું ટોટલ ??
jai ho...??
*જીગર
Hina mem to aaje rajputani nu roop dharan kryu 6 k su?????
જીગરી અહીં કોઈ રસ્તો જ નથી કે અવળે રસ્તે ગાડી ચડે ખુલ્લું મેદાન છે જેને જેમ વિહરવું હોય એમ છૂટ
ha prashno uthe ne uthva j joie...n kamleshbhai tme besi jaav thaki jso ubha rai ne??
ના હો અહીં એવું ન ચાલે મારે એની તલવાર ને ગા વાળે ઇ અરજણ...
હા કહો હવે જીગરભાઇ ...અમે ઊભા છીયે
ચાલો આપ યજમાન છો... દાદાગીરી આપની ચલાવવી જ પડશેને....મિત્રો બ્રેક .....કકકક
પ્રશ્ન કર્યો છે તો પ્રશ્નો તો ઊઠે જ ને જીગરભાઇ ? આજે કોણ કોને સાચા માને છે...સાબીતી વગર...?
??????જીગર ભાઈ માફ કરજો પણ આવુજ છે
right hina di....mare y 15 j aave 6.....
thobho mitro tamari gaadi avde raste chadi gyi 6??
me question mukyo k charcha krva ni link muki??
અને કેવી રીતે આવે એ જીગરભાઇ પાસે જાણી લો તો સરળ રહેશે ...
હા ભાઈ ?
આ તો એક ગમ્મત ની વાત...પણ ખરેખર ૧૫ જ આવે મિત્ર...
હાહાહા હર હર ભોલે???
હાહહા જબરી દાદાગીરી બિચારા બેહિ ગયા જો
હા હો બેસાડવા જ પડે દિનેશ દાદાગીરી સમજી લો
એવું જ હોય દિનેશ ભાઇ ....આ તો મહાદેવના ભક્તો ના હરફ...પડે એટલે સાચા જ પડે...
લે એવું થોડું હાલે તમે કયો એ આંકડા બેહિજાય
દિનેશ ભાઇ કાપી કૂપીને આવે....અહિંયા તો ચારે વીસે ૧૦૦ થાય હો....
હા હા હા ...નરી વાસ્તવિકતા હિનાજી....યાચક પાસે શું હોય કહો વેલા....એમાંય પાછો ભોળાનો ભક્ત ,ભભૂત સિવાય શું હોય એની પાસે...આ તો સફરજન ભોળાનું ઇયળ ભોળાની અને હું ય ભોળાનો ...એ હક્કે આપની સમક્ષ ધર્યું...
લે અમારી ઈચ્છા થઈ તો લાવી દીધા
15 કેવી રીતે આવે???
પણ તે ફીરંગી પણું બતાવી દીધું ને
મારે તો એ પણ ચાલશે હાલ તું આપતો હોય તો...
આ ઇયળ વાળું સફરજન આપનું ...
તો આપ ઇનામ
સત્ય હિનાજી...
15
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser