હાથ ની લકીર માં બસ એનું જ
નામ છે...!!

આ દિલ ની ગેહરાઈ માં એક એનો જ
વાસ છે...!!

એનો પ્રેમ મહેંકે મારા એક એક
શ્વાસ માં...!!

એટલે જ આ શ્વાસ મારો ખાસ
અહેસાસ છે...!!

-- રામ

Gujarati Shayri by Ram Bharvad : 111060645
ધબકાર... 8 year ago

ગલી ગલી મે શોર હૈ રામભાઈ ચોર है...આ પોસ્ટ ડિલીટ કરો...

Shefali 8 year ago

ડિલીટ કરો અને મારા નામ સાથે શેર કરો

Shefali 8 year ago

મારી છે આ...મારા નામ સાથે શેર કરો

Shefali 8 year ago

આ રચના કોની છે???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now