દુનિયાના આ ટોળામાં શોધી રહ્યો છું હું,
કોઈક તો મળી જાય જે હોય આપણું ,
જેની સામે મુક્ત મને ખોલી શકું હું
મારી હંસી પાછળ સંતાયેલ દુઃખનું ઢાંકણું

Gujarati Shayri by Najmunnisha Malek : 111060551

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now