સમય પલટાઈ ગયો ને

શબ્દો વ્યર્થ થઇ ગયા

હૈયું જયારે થાકી ને હારી ગયુ

બુધ્ધિ એ વિચારવાની ગતિ પક્ડી

બુધ્ધિ સામે હૈયું હારી ગયુ .

શબ્દો ની આ રમત-ઝાળ મા

સમય સરકતો ગયો ને

સબંધો ના સમીકરણો બદલાઈ ગયા .

Gujarati Blog by Hetal Togadiya : 111060542

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now