તું મને મારા સ્પર્શ થી ઓળખી શકે છે,
ને હું તને તારાં પગરવથી.
દેખી ના શકે દુર થી છતાં પણ,
તું મને જાણી લે છે અનુમાનથી.
હજારોની મહેફીલ મા હસવા નો અવાજ તારો,
સાંભળતાની સાથે જ મનથી કહી શકું કે એ તુજ છે.

Gujarati Blog by વિજયસિંહ પરમાર : 111060526

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now