रिश्तो में बढ़ौतरी करनी है तो खुद को फ़ना कीजिए,
किश्तों में खुदखुशी करनी है तो मुहोब्बत कीजिए ।।

Gujarati Shayri by HINA DASA : 111060490
Kamlesh 8 year ago

હા હા હા ...કાશ ભૂયળા ઓ પણ ગુજરાતી પાછળ મરી પડતાં હોત....પણ એવું તો ફક્ત હિન્દુસ્તાન માં જ બને હિનાજી ,કે માતૃભાષાને મૂકીને વિલાયતી ભાષા પાછડ ગાંડા બને...અને બે હરફ શું શિખે કે બસ વટ ખાતા ફરે....

HINA DASA 8 year ago

કા કોઈ ભૂરી નથી ગુજરાતી શીખવા આવતી હજુ

Kamlesh 8 year ago

હા હા હા ....એ જ હિનાજી....બર પડે છે ....ત્યાં લગી ખબર તો દૂર જ રહીને...

HINA DASA 8 year ago

તું કર તો ખબર પડે ને

Kamlesh 8 year ago

ખરેખર ?

HINA DASA 8 year ago

હા તન્વી એ અહેસાસ તો અલૌકિક છે....

Tanvi Tandel 8 year ago

પ્રેમ તો દરેક માટે એક સુંદર અહેસાસ છે.

HINA DASA 8 year ago

આભાર કોમલ

HINA DASA 8 year ago

લ્યો કેમ

Ssndeep 8 year ago

બે ત્રણ વાર પાછો વળી ગયો હું .....

HINA DASA 8 year ago

આભાર કમલ

HINA DASA 8 year ago

ના હો તન્વી જરાય નહિ

HINA DASA 8 year ago

એમને જીગરી

HINA DASA 8 year ago

આભાર દિનેશ

HINA DASA 8 year ago

આભાર સંદીપ

HINA DASA 8 year ago

આભાર ટીયા

HINA DASA 8 year ago

સંદીપ મારી પોસ્ટ પર ખુદખુશી નહિ કરતા...

Kamlesh 8 year ago

વાહ ..વાહ...!...

Tanvi Tandel 8 year ago

महॉबत इतनी बुरी चीज नहीं है.....

Shefali 8 year ago

वाह वाह...सही पकड़े है

Dp, pratik 8 year ago

હાહાહા બહોત ખુબ

Ssndeep 8 year ago

ઠસ્સો એમ પણ ઠસોઠસ છે હો ...

Ssndeep 8 year ago

फना होने की तमन्ना अब हमारे दील मे हे , मौत भले किश्तो मे आये मुगब्बत हमारे जहेन मे है ... ।

HINA DASA 8 year ago

આભાર રોહિત...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now