ક્યાંક અઢળક પણ ઓછું પડે,
અને ક્યાંક એક સ્મિત પણ અઢળક થઈ પડે !!

Gujarati Quotes by jagruti rathod : 111060226
ધબકાર... 8 year ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

jagruti rathod 8 year ago

ધન્યવાદ રોહિતભાઈ જયશ્રીકૃષ્ણ.

ધબકાર... 8 year ago

વાહ...જોરદાર...

Kamlesh 8 year ago

જય ભોળાનાથ ...@ બસ?

Vasani Kalpesh 8 year ago

કોઈક એક વ્યક્તની સ્મિત જ બહુ મૂલ્યવાન હોય છે

jagruti rathod 8 year ago

જય ભોળાનાથ

jagruti rathod 8 year ago

બસ મજામાં

Kamlesh 8 year ago

ખરેખર કેમ છો ???

Kamlesh 8 year ago

સત્ય વચન જાગૃતિજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now