# શું આ ફક્ત એક ATTRACTION જ હતું...??? #
અેની રોજની સવાર મારા જ Good Morning થી થતી...
અેની બઘી વાતો એ ખાલી મને જ કહેતી...
આખો દિવસ એ ફક્ત એક જ સમય નો Wait કરતી જયારે અમે બંને Online હોય એ...
એનો દિવસ ભરનો થાક મારી સાથે થોડી વાર Phone પર વાત કરવાથી ઉતરી જતો...
રોજ રાતના એ ફક્ત મારી સાથે જ વાત કરતી...
એ જ્યારે પણ Sad થતી અથવા તકલીફ માં આવે તો સૌથી પહેલો MSG/Caal મને જ કરતી...
હું બીજી કોઈ છોકરી જોડે વાતો કરતો તો એને બવ Jealousy થતી...
એ મને I Love You પણ કહેતી અને I Miss You પણ કહેતી...
હવે આ બધું એણે બંધ કરી દીધું અને કહ્યું Sorry આ ફક્ત એક Attraction હતું.....