Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ આવશે હસાવવા વાળું,
એ ઉમ્મીદ માં ક્યાં સુધી રડશો?

કોઈ આવશે નવી આશા લઈને,
એ ભ્રમમાં કેટલું કળવળ શો?

જીવન તમારું વિચાર તમારા,
જાણશો નહીં તો કેમ વિકશાવશો?

સંબંધો ઘણા છે સમજવા જેવા,
બંધ આંખે પૂજશો તો ક્યાંથી ઘડાશો?

સમય બધાનો છે તો ખુદ ને પણ આપો,
ક્યાં સુધી બીજા માટે ખુદને ઘટાવશો?

આવો નિર્ણય લઈએ જીવશું જીવાડશું,
એક દિવસ આપણા માટે નોખો બનાવશું.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111059746
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now