Gujarati Quote in Whatsapp-Status by Jignasha Parmar

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Let's take a step back in આપણી બાળપણ ની રમતો.... ..

આજ કાલ મોબાઈલ અને ભણવાના ભાર માં આપણી રમતો ખોવાઈ જ ગઇ હોઈ એવું લાગે છે.....

આપણે નાના હતા ત્યારે કેટલીય outdoor games રમતા હતા....પણ હવે તો એને યાદ જ કરવી રઇ....કોઈ રમતું દેખાતુજ નથી........કદાચ એ રમત એટલે શું એવું પૂછે આજ ના બાળકો.........પણ candy crush કેમ રમાય એ જરૂર શીખવાડે હો આપને..... ...... .

એમાંની કેટલીક રમતો જે હું રમતી એની યાદી છે.......તમને કોઈ યાદ હોઈ તો જણાવશો આવી રમત........

થપ્પો...............
પક્ડમપટ્ટી.............
શૉટ ગો........
ઓટા બદલાવતા..........
ચલક ચલાણુ.......
કુંડારા........
ધમાલિયો ધોકો.................
કલરે કલર કયો કલર..................
નદી પર્વત........
ગિલી દંડો............
ચોર પોલીસ........
લંગડી........

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111059469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now