ભૂતકાળ નો ભાર લઈને ક્યાં સુધી ફરીશું ?
કાચના અરીસામાં જોઈ ક્યાં સુધી હસીશું?

યાદ ના આ ખંજર મને ચુંભે છે દિલમાં જોને ,
દૂર તમારાથી એકલા ક્યાં સુધી રહીશું ?

મહીને એક વાર ફોન પર વાત ભલે થાય ,
દર્દ જુદાઈનું આમ તો ક્યાં સુધી સહીશું ?

English Shayri by Dr Darshita Babubhai Shah : 111059369

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now