बहुत अच्छे से जानती है वो मुझे बहलाने के तरीके
.
.
.
.
.
.
.
.
.
.
.
जब चाहा हँसा दिया जब चाहा रुला दिया

Gujarati Shayri by Ketan : 111059215
Dp, pratik 8 year ago

તો બરોબર???

Ketan 8 year ago

ભરોસો છે ભાઈ

Dp, pratik 8 year ago

કેતન તને મારા પર ભરોસો નહીં કે???????

Ketan 8 year ago

હા તો એમ ચોખવટ કરોને.....મુંજવી નાખો એમ છો તમે તો..

Dp, pratik 8 year ago

અરે ખસતો એટલે બિન્દાસ રે,??જેમ હસતા હસતા ખસી જાય છે મન એમ

Ssndeep 8 year ago

અરે વાસ જવા દ્યો એટલી વાયડી ....

Ketan 8 year ago

સંદીપભાઈ..બોવજ વાયડી....

Ketan 8 year ago

દિનેશભાઇ...હસતો રવ....પણ ખસતો સુ કામે ને...ભાઈ

Ketan 8 year ago

હા ભટ્ટજી...ક્યારેક આવી જાય..

Ssndeep 8 year ago

ઈ છે જ એવી .......... વાયડી

Dp, pratik 8 year ago

સારું હસ્તો રે ખસતો રે

હરિ... 8 year ago

tamne radvu pan aave....?? ??

Ketan 8 year ago

ના ભાઈ ના...હું હસું ત્યારે કોઈ નથી રોતું..બધા હશે છે..હાહાહા

Dp, pratik 8 year ago

જગ રોયા જબ મેં હસા??એવી વાત કરી કેતન તેતો

Ketan 8 year ago

હા હો...ક્યારેક રોય લેવું...આયખું ચોખ્ખી થય જાય..

Dp, pratik 8 year ago

તો રોવા જેવી પોસ્ટ કેમ મૂકે છે,બીજા ને રોવડાવવા????

Ketan 8 year ago

હમમ...સીમરણજી

Ketan 8 year ago

વાત સાચી છે....પણ હું તો સાચું જ હશું...આપણને નાટક ન ફાવે...હાહાહા

Simran Jatin Patel 8 year ago

શાયદ વો આપકી કમજોરી હોગી.....

Dp, pratik 8 year ago

તો સાચ્ચું હસે પણ કોણ છે ભાઈ??

Ketan 8 year ago

એવું ન કરાય...ભાઈ..ખોટે ખોટું થોડું રોવાય

Dp, pratik 8 year ago

હાંહાહા મારે મગર મચ્છ ના આંસુ હતા???

Ketan 8 year ago

હું ક્યાં રોતો તો..હાહાહા

Dp, pratik 8 year ago

લે compny આપી તો હસવા લાગ્યો ખરો માણહા સો???

Ketan 8 year ago

હાહાહા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now