હાથી ને ક્યારેય હોળી મનાવતા જોયો છે ?
બકરીને ક્યારેય ગરબે રમતા જોઇ છે ?
કુતરાને ક્યારેય પતંગ ચગાવતા જોયો છે ?
નથી જોયો ને ? કેમ કે એ આ બધી વસ્તુ ના કરી શકે.
આ બધી વસ્તુ માણસ જ કરી શકે. તો પછી મજા કરો ને યાર. શા માટે ધર્મના નામે ઢસડાઇને, જીવનની મોજ બગાડો છો. માણસનો અવતાર મળ્યો છે તો મોજ કરી લ્યોને સાહેબ.
- જીવવા દો મને