The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ज़बान आज खुल सी गई है, सोचो कितनी खामोशी होगी उस दिल मे ।।
S2U @Jeen ???
સુઇજા ભૂત...હાહાહા
?????
એને લાગણી ની શિદ્દત કહેવાય @કહ્યા વગર જ તમે ઝલેબી ઝાપટો એ જીદ છે .....
હા એમ..
જબરદસ્તી મા તો જરાય નહિ ખાટો....
એમ ન ચાલે હિના , મો ખોલાવી ને કેસર ઝલેબી ભરશૂ હો .... પાર્ટી દીવસે જ હો રાતે તો બધા બીઝી હોય ને ... !!!
દીવસે પાર્ટી રાખો તો કેજો....
હું તો સાંભળી ને જ સંતુષ્ટ થઈ ગઈ...
સરસ લ્યો...કરો પાર્ટી...હું સુઈ જાવ...
અંબાણી નુ કાલ નુ ઈશા વેડીંગ નુ મેનુ જ રાખ્યુ છે @કઈ ન ઘટે હો ....
અને તમે મહેંદી નાયખી છે...હાહાહા
પાર્ટી માં સુ આયોજન છે .ભાઈ
આ તો મહેંદી આજે રંગ લાવી તો થયુ પાર્ટી હો જાયે ...
એમ્બે...હાહાહા...તમારા શબ્દો પણ વિચિત્ર હોઈ છે..
એ તો એમ્બે પૂછવું પડે
સુ છે સંદીપભાઈ તરફથી...
આવી જ જાઓ બધા સંદીપ તરફથી જ છે બધાને
એકલા એકલા ખાય એને ગાલપચોડયાં થાય...
જે બાતતતતતત ....
જો કસર બાકી રાખે તો એ @અભિ નહીં.. ??????
આ દોસ્તી ની પાર્ટી માટે તો 8 દીવસ ઓવરટાઈમ કરીને પણ આપીશ @અભી જોરદાર હો કોઈ કસર ન રાખતો ...
????? @દીદુ.. સિક્સર
ના આજે તો હૂંય ફુલ છું પછી ક્યારેક વાત
પણ @દિદું.. જૈન ફુડ છે નુકસાન નહીં કરે..
બજેટ ની ચિંતા ન કર આપણી પાસે સંદીપ છે
તો આપણી પાર્ટી બાકી હાલ...
અજનું બજેટ પુરું ???
આઈસક્રીમ લેતો આવ ને તાર દીધુ ના ના કરતા ટેષ્ટ કરી લેશે જા ....
અવે કંઈજ નથી બીજું @દીદુ સોરી ચલો સેન્ડવીચ આવી ગય છે
અત્યારે તો કોલ્ડ્રીંગ્સ પીવોં. ?
એકેય નહિ ચાલે આગળનું બોલ હાલ હવે
હા તો ડ્રાયફુટ વિથ આઈસક્રીમ લાવજે ....
હા હા @સંદીપભાઈઈ @કોલ્ડ્રીંગ્સ મલસે @સ્વિટ તો પછી ક્યારેક રાખી
@સેનડવીચ છે નામ છે @બ્રેડબટર ચીઞ ટોસ્ટ (મસાલા) ???
કૈક 2/4 સ્વિટ લેતો આવજે હો અભિ ... આઈ લાઈક સ્વિટ
hu pn 6u ho...kai khava mate....
@ભયલુ ની જય હો (પાર્ટી માટે ) કેટનભૈ ની ઘડીયાળ ધીમી ચાલે છે એટલે અઘરા સવાલ ન કરવા હિના ...
યાક એવું કશું નહીં ખાવું મારે બીજું બોલ
????
તમેં કો છો તો આપી દવ @દીદુ.. ખમોં થોડીવાર @પુલાવ કાતો @પાઉંભાજી
ભયલું પાર્ટી તારા તરફથી જ છે આપી જ દે....કેતન તમને આટલું હસવું કેમ આવ્યું
એ હું રહી ગ્યો રહી ગ્યો રહી ગ્યો..
ભાઈ ભાઈ ભાઈ ભાઈ .... કલ ઈસ પાર્ટી કી ફોટુ ટ્વિટર પર આની ચાહીએ ......
હા તે ઘણીવાર અનફોલો કરુ પણ વળી જાના હોતા હે ઔર કહી ..... એવુ થર જાય અને ખાનગી વાત ઈ છે કે હુ કોઈ છોટા યા મહામહીમ નૈ એક નિર્દોષ બાળક જ છું ... એટલે જ કભી કભી ઝહેન મે આતા હે ....
હા તો પાર્ટી આપી દો મિત્રતા ની
હાહાહાહ..
મારી દ્રષ્ટિ ને ફોલો ન કરો તો ચાલશે મહામહિમ હું તમને શબ્દો મા જણાવી દઉં કે હું વડીલ નથી, એક નિર્દોષ બાળક છું
બાકી સાચુ કહું તો ઝહેન મા તો થયા કરે છે કે મિત્રતા ના બધા ગુણ મળે છે જો માનો તો સારા મિત્રો બની જ શકીએ .....
એમ નૈ પણ તમને જેમ 60 લાગે છે એ જ દ્રુષ્ટી થી લાગે છે @બાકી તમારી જ દ્રષ્ટિ ને ફોલો કરુ છું , ઝાખુ કે તેજ એ આપ જાણો ...
એમ નહિ હું તમને કેમ વડીલ લાગુ છું....તમારે 60 થયા એટલે આંખે ઓછું દેખાય છે એવું
આભાર @વડીલ
વાહ...વાહ...
ohk
तख्लिया = એકાંત , સન્નાટા .... :-)
દીદુ ના જ હગલા હવે વિમલ ખાઈ ને આવ પછી દીધુ જ કહેશે ...
મનેં કોઈ વ્યસન નથી ?????
તાર દીદુ ને હજી વાસણ બાકી હશે @બકા ગલ્લે એક વિમલ ખાઈ ને આવ ત્યા આવી જશે ....
तख्लिया એટલે @સંદીપભાઈ.??
हमारा मुस्कुराना उनका इतराना क्या गजब सलिका , बेवकुफ जमाना समजा तख्लिया हो गया ....
એ હું જવ કારણ કે @દીદુ કય જ નથી બોલતાં.. ???
मुस्कुराते खुदाहाफीज आप कर गए, और उन्हो ने थोडा ईतरा लीया आप तो उन्हे सच मान बैठे..
ના ભાઈ તારી નૈ મારી ભુયલ થય @તારી એક શાયરી મારી 10 કોમેન્ટ ને બીટ કરતી ગઈ .... :-)
@संदीपभाई कोई भुल थय माराथी.. ???
@अभी , चरण आ बाजु लावजे जरा ...... खेची ने फेकवा छे
हा हा @दीदुं में पण चालु थय ग्यो ??
रुह तक मे समाना उनका ये कैसा पैगाम , फिर इतना इतराके हमे क्यु सताये ...
ओहो....भयलु....
@जनाब सोंचो जरा जब आपकी रुह ईतनी कापी है, तो उनका कैसे क्हाल हुआ होगा, उन्होने भी खामोश रहकर बहोत कुछ सहां होगा..
रूह पर भी कब्ज़ा उनका है, ओर वो बेखबर हमें अपना बनाने चले है....
हम तो अपनी आगोश मे , रुह मे , जहेन मे बसा चुके है , खुदाहाफीज कहेते रुह कापी थी इसे वो बेखबर थे ....
બરોબર છે..
बेरहम बना दिया हमे, ओर वजूद हमारा मिटाके वो खुदाहाफिस कर चले.....
वजुद कैसे छीपाते हम ए बेरहेम , जब की हमारा वजुद ही उनके वजुद से था .....
छिपाना था तो वजूद छिपा लेते, घाव क्या हमने तो उनकी रूह तक छान ली है....
लहु तो लहु हमने तो टीस तक न नीकलने दी , उनकी शिद्दत देखके हमने अपने घाव छीपा लिये ....
વાહહહ વાહહ
लब्ज़ से बस लहू न निकला इतना ही, सोचो कितनी सिद्त होगी होठो पे....
आज फिर उसने जबान न खुलने दी , सोचो कितनी बेरहेमी से लब सी लिये होगे .... । @
...
આભાર કેતનજી
આભાર વડીલ....
સરસ..
दील मे इतना शोरबकोर कर दीया एक हलकी चोट पर , पर हमारा गुरुर देखो जबान से एक लफ्झ न नीकलने दीया ... । @वडील GooD EvEnINg
હા હા ...બસ તો આપણી એન્ટ્રી કન્ફમૅ....કોમ્પિટશનમાં....
આભાર ભાવેશ
હાલે જ ને બચ્ચા
vahhh
@ હિના દિદુ આ મેં જે નીચે લખ્યું એ શાયરી માં ચાલે ??? હા હા....કોમ્પિટશનમાં ભાગ લેવાય જાય ને....
વાહ મયુર...
આભાર હરિ...
કમ્બ્ખત ખામોશી ઈતની છા ગઈ હે ચારો ઔર કી ચહેરેે ઓર આંખો સે હી લોગ અબ બોલને લગે હે.....હા હા
wahh....
આભાર મિત્રો
વાહ..
ખુબ સરસ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser