હું મોજ કરુ કે રખડીખાવ,
એમા તારે શું ?
કોઇનામા આવી જાવ કે છટકી જાવ,
એમા તારે શું ?
નખરા કરુ કે સમજી જાવ,
એમા તારે શું ?
કામ કરુ કે કોઇને કરડીખાવ,
એમા તારે શું ?
જે કરુ એ, મારા બાપાના પૈસા છે;
એમા તારે શું ?

- જીવવા દો મને

Gujarati Shayri by G.P. Doriya : 111059074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now