સ્મશાનમાં જઇને બાળકે પોતાનું દફતર ફેંકતા ગુસ્સાથી કહ્યું

" ચાલ મારી સાથે સ્કૂલમાં,..
સાહેબ કહે છે...
*કેવી માઁ છે* ? સરખું હોમ વર્ક પણ નથી કરાવતી..?
:- જય લંકેશ

Gujarati Microfiction by Sanjay Dave : 111059044
G.P. Doriya 8 year ago

heart touching line

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now