નકામો સમજીને કાઢી ના મુકો
ખોટો સિક્કો છુ. એમ સમજીને હાંકી ના મુકો
કચરો છુ સમજીને કચરાપેટીમા ના મુકો
કર્મ અને ભાગ્ય લઇને આવ્યો છુ, જરુર કંઇક કરીસ.
લુખ્ખો છુ એમ સમજીને તડકે ના મુકો
મને રાખી મુકો... રાખી મુકો... રાખી મુકો...

Gujarati Shayri by G.P. Doriya : 111059035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now