પ્રેમમાં તૂટ્યા પછી પણ જો તમને પ્રેમ મળે તો તમે સાચા પ્રેમ ને સ્વીકારી લેજો.

કેમ કે એક વાર પ્રેમમાં તૂટ્યા પછી એવું જરૂરી નથી કે બધા માણસો એક જેવા હોય, પણ હોઈ શકે ને કે એ વ્યક્તિ પણ તમને સાચો પ્રેમ કરતો હોય.....

Gujarati Whatsapp-Status by Sahal Shah : 111058982

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now