હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19862137/

મારા અને દિશા ના સંબંધો દિવસે ને દિવસે એક નવા આયામ પરથી પસાર થતા હતા. મારા માટે સૌથી મહત્વની વાત એ હતી કે વિશ્વા પછી આ બીજુ વ્યક્તિત્વ હતું જે મને આમ સાથ આપી રહ્યું હતું. ખાસ તો જાણે મારું ઘડતર કરી રહ્યું હતું...!!!

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111058892

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now