સાહેબ જીવનનો ઝાજો અનુભવ તોહ નથી..
પણ જેટલું જીવ્યો છું તેમાંથી એટલું જરૂર જાણ્યું કે માણસ જન્મે છે.બાળપણ વિતાવે છે.યુવાની ને માણે છે.સંબંધોની માયાજાળ પાર કરે છે અંતે દુનિયાને બે આંખોબંધ કરી સમેટે છે.
ક્યારેક પોતાનામાટે જીવે છે તોહ ક્યારે પોતાનાઓ માટે .
આમ કરતા કરતા જીવન સમાપ્ત કરે છે..