Gujarati Quote in Book-Review by jagrut Patel pij

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાળી રાતલડીમાં ચાંદાનો પહેરો ગમે ,
મને સૂરજનો સોનેરી ચહેરો ગમે ...

બધી નદીઓનું ખળખળ વહેવું ગમે ,
મને પંખીનુ ટહુકામાં કહેવું ગમે ...

પાદર ને ખેતરમાં ખૂબ રમવું ગમે ,
મને વડલાની ડાળે હીંચવુ ગમે ...

વરસાદી પાણીમાં નહાવું ગમે ,
મને મમ્મીના ખોળે સંતાવું ગમે ...

જઈને તલાવડી તરવાનું ગમે ,
મને વગડાને ખૂંદી ફરવાનું ગમે ...

રોજ શાળામાં હોંશે ભણવાનું ગમે ,
મને એક , બે , ત્રણ ગણવાનું ગમે ...

Gujarati Book-Review by jagrut Patel pij : 111058689
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now