*શું "જતું"કરવું*
*અને*
*શું "જાતે"કરવું*
*એ જો સમજાઇ જાય*
*તો સ્વગઁ અહીંજ છે....*
*આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર*
*બહુ સરસ લખ્યું હતું કે,*
*જે બહાર છે તે નહી પણ જે અંદર છે,*
*તે માણસને ઉપર લઇ જાય છે*

Gujarati Blog by Manish Patel : 111058494

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now