*✍?કેટલો તફાવત છે એક "પંખી" અને "માણસ" માં સાહેબ.....*

*પંખીઓ રોજ એક એક "સળી" ભેગી કરીને "માળો" બનાવે છે....*

*જ્યારે માણસ "સળી" કરીને કોઈક નો "માળો" વિખેરે છે....!*

Gujarati Blog by Manish Patel : 111058462

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now