The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ધરતી ધરતીની આભ સાથેની પ્રીત એટલે જ ક્ષિતિજ, આભની રાત સાથે મુલાકાત એ જ એની રીત, રાતને તો વળી ચાંદ સાથે છે અનોખી પ્રીત, આ ધરતીનો ખુણે ખુણે ચાહે આવીજ અનોખી પ્રીત !
આભાર કમલેશ જી...
વાહ!
હમ્મ..
આભાર કેતન...
સરસ..
@શેફુદી પાક્કુ મા.સા. પુછીને કહીશ
અને મુનીસુવ્રત દાદા ની મુર્તી રત્નમયી હતી એ પણ કનફર્મ એક ફ્રેન્ડ ને પુછ્યું તો એણે એવું કહ્યુ
હવે મહારાજ સાહેબ ને જ પૂછી ને મને કહે je અભી
@શેફુદી રાવણ ભક્ત તો શાંતીનાથ દાદા ના જ હતાં હો
vahh, ghani saras mahiti ap banne pasethi janva mali
yo.. !
ha chokkas janavje...yaad rakhi ne
અરે સાચું કવ છું હું મા.સા. પુછીને તમણે જણાવીશ
ha ha ha abhi...kuch bhi
લો એતો તમારા થી જાણ્યું કે સુવર્ણ હતી બાકી મને એમ જ કે રત્નજડીત હતી એમ આભાર આપનો
હા એ મને ખ્યાલ છે કે સુવર્ણ પ્રતિમા હતી તીર્થંકર ની...સરસ હવે કોઈને પૂછવું nai પડે @ અભી
મુનીસુવ્રત સ્વામી કનફર્મ યાદ આવી ગ્યું કારણ કે રાવણ ના મહેલ માં એમની જ ભવ્ય રત્નજડીત મુર્તી હતી.. 100%
ohk...koi ne puchi laish
ભકતી કરતાં હતાં એ ફાઈનલ છે
મારા ખ્યાલ થી પાર્ષ્વનાથ દાદા હતાં પછી તો હવે મને એ પાક્કુ યાદ નથી
ha pan Shanti nath ભગવાન નું જ કઈક ચાલતું હતું...પૂંજન, વિધાન કે સ્તુતિ એ પાકું છે
@મંદોદરી એક સારા નૃત્યાંગનાં હતાં અને એ નૃત્ય કરતા હતા, અને @રાવણ પણ વાજીંદ્રકાર હતાં એટલે એ વિણાં વગાડતાં હતાં.. બસ ત્યારની આ ઘટનાં છે..
હાહાહાહાહા
aacha...mne અધૂરી જ માહિતી હતી તો તો...thnx abhi
ha Sachi vaat...
હાં મંદોદરી ની ભક્તી ના તુટે એટલે એમણે આવું કર્યુ હતું..
હાં પણ જે થયું એ સારુ જ થયું એના કારણે જ તો રાવણજીએ તિર્થંકર નામ પદ બાંધ્યું.. કેટલા ભાગ્ય હતા એ
oh...kharekhar...saras ...to to bahu બધું આવડતું હશે તને
એમાં બાધા ના આવે એટલે પગ ની નસ નો તાર બનાવ્યો હતો
@શેફુદી હું તપોવન માં ભણ્યો છું પણ નવસારી તપોવન એટલે થૌડું ઘણું જ્ઞાન છે
ha ekdum Sachi vaat...Shanti nath ભગવાન ના ભક્ત હતા રાવણ અને એમની સ્તુતિ કરતા જ આવું થયું હતું એમાં બા
હાં વિણા તુટી ગય અને પગની નસ વડે એમણે તાર બનાવી વાજીંદ્ર વગાડ્યુ હતું એ એના કારણે જ એમણે તિર્થંકર નામ કર્મ પદ બાંધ્યું..
ha...khabar j che...tne khabar che e Kaya punya nu bandh htu e?
આભાર @શેફુદી તમને તો ખબર જ હશે કે રાવણ તો આવતી ચોવિસિ માં તીર્થંકર થવાના છે એ
pan mne tari ravan vali vaat ekdum Sachi lagi hti ho...Mayu ni.post par @ abhi
hahahahaha ?????
ha ha ha abhi...2 times me Maro AA pic joyo toy khabar na pdi
hahahaha @Shefudiii Sixerr ???
thnx @ Komal and @ sakhi
@સંદીપ...હા ખબર છે મને નીરૂમા...પણ કયા angle thi...surprised chu em
વાહ રે જીગરી..
wah...mast....di
દાદા ભગવાન વાળા ...
આભાર @ હરી અને @ સંદીપ...શુભ પ્રભાત...નીરુમાં ...!?
આપનો દીવસ શુભ રહે @શેફાલી ( નિરુમાં જેવા લાગો છો હો / જય જીનેન્દ્ર )
વાહહહહહ ...
wahh.....@di...mast...
આભાર @ અભી અને @ એસીપી
આભાર @ તિયા અને @ સુરેશ જી...
vahh
???
?
superb shefu di ....??gm jj jsk ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser