એક કુરકુરિયું આવ્યું સામે ને રમત કરવા લાગ્યું પણ અચાનક એ ગુસ્સે થયું ખબર નહિ કેમ પણ લાગ્યું કે જાણે એ કહેતું હોય કે જો મને જોઈ ને તો સમજો કે શિયાળો આવ્યો હું કંઈ નઈ માંગુ કેમ કે કુદરત મારું સ્વેટર છે બાકી તમે તમારું ધ્યાન રાખજો ,મને તો મસ્ત દાંત પણ આપ્યા છે કુદરતે.?