આજે સદી પુરી કરી.. ???

Gujarati Funny by Abhi : 111057996
Maylu 8 year ago

bhai bivanu nai ...aa to enu magaj j nathi ne to e to manfave evu kari nakhe ...etle kidhu ...hahahaha....

Abhi 8 year ago

લે @ઘેલા તું ક્યારથી બીવા લાગ્યો..?? અને એ પણ આ @કાગડી થી..

Maylu 8 year ago

bhai kagdi ne magaj na hoii evu na kevay ...kaik complain kari didhi to ??? mb vara ne ???

Abhi 8 year ago

અને એમાં પણ આને..?? માનવામાં જ નો આવે હો.. ???

Abhi 8 year ago

અરે @ઘેલા @કાગડી ને પણ મગજ હોય..?? ???

Maylu 8 year ago

jay shree ram....

Komal 8 year ago

gn have vandra...jsk

Maylu 8 year ago

@ hurry tane khabr nathi ??? @ komuu to komma ma jati rai ti te enu magaj thodu dim thai gayu 6 tyar nu...

Komal 8 year ago

hahahaha em explain karvanu baki arth na anarth thata vaar nai lagti mb ma hahaha

Abhi 8 year ago

@કાગડી રાતે પણ કાવ કાવ કરે.. ???

Maylu 8 year ago

huhuhuhuhu.....

Komal 8 year ago

a speed vadi tane samjase nai 4g ne etle hahaha

હરિ... 8 year ago

na...@komal....2G...etle...Gando ne Ghelo....

Abhi 8 year ago

hihihihihihi

Maylu 8 year ago

komuu tane nava jamana nu y nai aavde ....hahaha....

Kamlesh 8 year ago

રે'વા દે...આખા એમ.બી.ને નહીં પોઢાળવું આપણે...કોમલ આવો અત્યાર નય હો....

Maylu 8 year ago

ame bija ni aankh 2 aangadi vade pakdi nathi rakhi te sui na sake ho...hahaha...@hurry aala gase to ratna mode sudhi ala gava padse ....hahaha...

Komal 8 year ago

haay haaay 2g...kaya jamana na che banne...mane etli juni aala nai aavadti hahaha

હરિ... 8 year ago

hahaha...@komal....ave aala gaa....to sui jaay...kadach..... aa banne.... 2G...??

Komal 8 year ago

to bija ne suva do...vandrav...bak bak karo te

Maylu 8 year ago

le chalo tane lage 6 k ame taru manishu @ komuu ....hahahaha....

Komal 8 year ago

hui jaav to bey

Maylu 8 year ago

sachi vaat @ gandaa ....bas bhghi j jaay ...komuu bhaggn sinhh...6 ...aa to ...ungasnnhiihh nai ....hahaha...

Abhi 8 year ago

ચલ જા તને બક્ષી દીધી તું પણ શું યાદ કરીશ @ઘેલા @ગાંડા ને

Abhi 8 year ago

અરે નાં @ઘેલા જ્યારે પોતાનો દાવ થાય ત્યારે ઉંઘવાનું જ યાદ આવે કેમ @કાગડી..??

Abhi 8 year ago

તું તો ફુગ્ગા ની જેમ ફુલાય જ ગય.. ???

Maylu 8 year ago

aatlu vehlu kon suve ??? @ komuu aavu majak na karay ho...gn vadi...

Abhi 8 year ago

ચલ ઢલ જા અવે હોશીયારી ડોઢી @કાગડી.....

Abhi 8 year ago

Hahahaha @Ghelaaa ball j nai Dekhatoo Alaaaaa ???

Komal 8 year ago

chalo divas safal...kok to hastyu...padi na jato ho nai to asafal hahahaha

Abhi 8 year ago

તું અને ડાહ્યી હેં કોઈ મલ્યુ નથી લાગતું સવાર થી કેમ..?? સાચુ કવ હસીં હસીનેં પડી ગ્યો બોલ.. ????

Komal 8 year ago

hahahahahaha...chalo shubhratri jsk jj

Maylu 8 year ago

@ komuu dodh thaya pachi dahya thaya ema koi navai ni vat j nathi yaar....hahaha...

Maylu 8 year ago

@ komuu chaskelu kon 6 e to pot potana dp par thi j khbar pade 6 jo....

Kamlesh 8 year ago

હા હા હા ...બસ હવે ...

Komal 8 year ago

bhale bol tu tare...hu have kai j javab nai aapu...dahi thai gai chu☺

Abhi 8 year ago

ના તું જ છો ચસકેલી અને એ પણ અમદાવાદી સીદીસાદી @કા.. ગ.. લી.. ??????

Komal 8 year ago

?? maylu tu chaskelo

Abhi 8 year ago

hahahahaha A vat 100% sachi @Ghelaaaa ???

Maylu 8 year ago

chaskela o nu fari chaski gayu 1st var shambhdyu @ gandaaa....hahahaha....

Abhi 8 year ago

પણ આવું ખવું સાવ આવું.. ??????????

Abhi 8 year ago

આ @કાગડી નું ચસ્કી ગ્યુ છે @મોટાભાઈઈઈ

Komal 8 year ago

hu pn...aa to lagyu puchi jov hahaha

Maylu 8 year ago

અરે સબ ખેરિયત હે ...બડેમીયાં....

Abhi 8 year ago

એતો મોટાભાઈ ને ખબર મને થોડી ખબર હોય હું તો સુરતની બહાર ગ્યોજ નથી. ???

Kamlesh 8 year ago

કોમલ....તમને આમાં એવું કેમ લાગ્યું ???હેં??

Kamlesh 8 year ago

હા હા હા ...અભિ...?

Komal 8 year ago

us ma baba indi pn sikhvade abhi???

Kamlesh 8 year ago

યાઁ તો સબ સુભાનઅલ્લાહ્‌....આપ જનાબ ? સબ ખૈરિયત???

Kamlesh 8 year ago

અરે અભિ કો અભિનંદન ...ઐસા રે મામુ....વો ક્યા હૈ ના, કે ભાઇ કો ડબલ ડબલ લીખને કો ટાઇમ ખોટી હોતા હૈ ના...તો ઇસકે વાસ્તે....પહેલે અભિ પઢને કા ...ફિર અભિનંદન પઢને કા....બોલે તો મઝ્ઝા ની લાઇફ ....હા હા હા

Abhi 8 year ago

બડેમીયા તો ઠંડ કે મારે જમે પડે હૈ.. ???

Abhi 8 year ago

hahahaha @Ghelaaa sixerrr ???

Maylu 8 year ago

bade miyaa kese ho aap ....US me sab badiya ???

Abhi 8 year ago

હાં આપને ???

Kamlesh 8 year ago

મૈંને રુલાયા....??? તૌબા ! તૌબા !...

Abhi 8 year ago

અભિ ઔર નંદન દોનો અલગ અલગ ઐસા ક્યું..??

Kamlesh 8 year ago

હા છોટે નવાબ...સહી કહા આપને....હસતે રહેને કા...

Abhi 8 year ago

હા લેકીન ભાઈજાન ટો રૂલા રૈલા હૈ દેખ @ઘેલા.. ???

Maylu 8 year ago

radvanu nai ...bhai jaann ... hasne ka hame to...hahahaha

Abhi 8 year ago

ના સમજ પડે તો રડું જ આવે ને @મોટાભાઈઈ ???

Kamlesh 8 year ago

તો નવું જોઇને રડવાનું ???

Abhi 8 year ago

@મોટાભાઈઈ આ નવું લાવ્યા હો.. ???

Kamlesh 8 year ago

અભિ...નંદન....

Abhi 8 year ago

લે એમાં શું પાર્ટી આપવાની @ચુડૈલ માસી..

Abhi 8 year ago

ઓ હો કોન્ગ્રેટ્સ @સિમ્મ..અને જો ગાંડી ની ન્યુ પોસ્ટ.. અને તમે સૌ પણ જોવ.. કેવી છે એ જણાવજો

હરિ... 8 year ago

hahaha...chal to aaje party aap...@bhut...

Simran Jatin Patel 8 year ago

અભી સદી પુરી થઈ તો ગાંડી ને પોસ્ટ મુકવી તી ને.... એન્ડ મેં તો આજે જ જોયું k મારી 232 પોસ્ટ એન્ડ 1043 ફોલોઅર્સ....

Dp, pratik 8 year ago

ગુન્હેગાર ને દંડ આપો સાગરીતો એમનામ જ પતી જાય???

HINA DASA 8 year ago

સાગરીતો નો પહેલા વારો નીકળે મુખ્ય ગુનેગાર તો બચી પણ જાય

Dp, pratik 8 year ago

હાંહાહા હું કઈ નથી બોલ્યો આ તમારા સખી કહે છે મેં તો ખાલી સાથ આપ્યો છે હિના

HINA DASA 8 year ago

હું સર્વત્ર છું તમે આડુંઅવળું બોલો એટલે પ્રગટ થઈ જવું છું

Dp, pratik 8 year ago

હે...........આ તુફાન ક્યાંથી આવ્યું ???

HINA DASA 8 year ago

દિનેશ ત્રાસવાદીનાશક છું એમ કહો, તમે ધ્યાન રાખજો

Dp, pratik 8 year ago

ઉંમર છુપાવે ના છૂપે જી કહો કે ના કહો,અભિતો મેં જવાન હું???રવીનાજી

Ravina 8 year ago

હા હો વડીલ એટલે જ હું તમને દીનેશજી કવ છું..હાહા...

Dp, pratik 8 year ago

????હું નથી કેતો દાદી મન કે છે વડીલો ને માન આપવું એમ

Ravina 8 year ago

એ તમારા જેવા કાચપોચા ને સપોર્ટ ની જરૂર પડે.. હું તો એકે હજારા જ છું... ને દિનેશજી હું બાબલા ને કેતનયા ની દાદી છું.. તમે ખુદ દાદા ની ઉંમર ના મને શું દાદી કો છો!

Dp, pratik 8 year ago

ડ્રાકુલા ભૂતો નો સરદાર છે અભી???એ કઈ ના કરે બીજા ને સલવાળી દે

Dp, pratik 8 year ago

ખબર છે તિશ્રી આંખ નથી ખુલી લાગતી આજ એટલે ચુપ છે,અને એ સખી તો ખરેખર ત્રાસવાદી જ છે????

Abhi 8 year ago

बचके रहनां @दीनेश बाबु वरना आपका @दाव हो जावेगां.. ??????

Abhi 8 year ago

અને એમની સખી નથી ને એટલે એ હમણાં કશું નહી બોલે.. હોશિયાર છે @ખુખાર દાદી.. ???

Abhi 8 year ago

આ ડ્રાકુલા એટલે શું વલી..?? નવું લાવ્યા તમે તો બાઉંન્સર ગ્યો આતો ???

Dp, pratik 8 year ago

રહેવાદે અભી દાદી ડ્રાકુલા ના થઇ જાય ???

Abhi 8 year ago

જો હું ઈચ્છુ તો જ કોઇની નજર લાગે બાકી મારી પરવાનગી વગર તો કોઈની નજર પણ નો લાગે..????

Abhi 8 year ago

એટલે ટમારો ડાવ ફાઈનલ.. ???

Dp, pratik 8 year ago

હા તો ક્યારેક તો નજર ઉતારવી પડે ને અભી ???

Abhi 8 year ago

અને મારી તો @ખુંખાર દાદી.. છે એટલે મને કશું જ ના કે.. ?????

Abhi 8 year ago

હાહાહાહાહા @દીનેશભાઈઈ આમાં તો જે નજરે ચઢે એનો @દાવ થાય.. ?????

Dp, pratik 8 year ago

હહાહાહા દાદી નો પક્ષ લઇ ને બચ નહીં અભી તે જ કીધું દાદી માટે કહો ઉંમર નું???

Abhi 8 year ago

ઐક આમ કરો આપી જ દો આજે તો દે દનાદન AK 47 ધુકધુક ધુકધુક ધુકધુક ???

Abhi 8 year ago

હું તો બાલક નું કેતો હતો @દાદી પણ આમણે તો આતંકવાદી બનાવવાં છે ???

Abhi 8 year ago

હાહાહાહાહા ત્રાસવાદી એટલે કે મારી @ખુંખાર દાદી.. ???

Dp, pratik 8 year ago

???રિજનેબલ જ છે 1000 એટલે સુખી જીવન નો એક દાયકો પૂરો થયો બીજું શરૂ ત્રાસવાદી બનવા???

Abhi 8 year ago

અને પછી હુંફ આપશે કે તમેં તો હજી બાલક છો એમ.. ???

Abhi 8 year ago

હા હા @દાદી.. આમણે તો તમને પરદાદીઓ ની પણ @દાદી બનાવી દીધાં.. ???

Ravina 8 year ago

આવા જોક કેવી રીતે ગમે! 1000 વરસ..!! કઈક તો રિઝનેબલ રાખો...

Dp, pratik 8 year ago

આભાર ??અભી

Abhi 8 year ago

હાહાહાહાહા @દિનેશભાઈઈ સિક્સર.. ???

Dp, pratik 8 year ago

હાંહાહા અભી સો વર્ષ એટલે નવું બાળપણ દાદી તો હજારે પહોંચી ગયા હશે,આમ પણ એમને ક્યાં અમારા જોક ગમે છે????

Abhi 8 year ago

પણ યાર સાવ આવાં જોક્સ મારવાનાં હેં..?? અરે તમે @દાદી ને 100 વર્ષ નાં કહો તો હજી માનવામાં પણ આવે પણ હું.??

Dp, pratik 8 year ago

જોક તો રોજ હોય ગોતવા પડે એમણામ ના મળે રવીના???

Abhi 8 year ago

લે આમ થોડી ને ચાલે યાર..

Dp, pratik 8 year ago

કામ માં હોય થોડું લખવા માં હોય એટલે કોમેન્ટ ઓછી કરી દીધી અભી???

Abhi 8 year ago

હાહાહાહાહા @દાદી.. ???

Ravina 8 year ago

હા ખરેખર બવ દિવસે આવા જોક આયા...હાહા...

Abhi 8 year ago

હાહાહાહાહા @દીનેશભાઈ.. ??? કેમ છો.?? બવ દીવસે દેખાણાં ને તમેં તો..

Dp, pratik 8 year ago

સદી એટલે સો વર્ષનો થયો મારો વ્હાલો અભી???જીવતો રે વાલા હજાર વર્ષ

Abhi 8 year ago

આભાર @ભાવુંભાઈઈ @ઘેલાભાઈઈ ???

Maylu 8 year ago

wah bhai wah...

Abhi 8 year ago

હાહાહાહાહા @દીદુ.. સિક્સર.. ???

HINA DASA 8 year ago

અંગ્રેજ અબજ પછી ની સઁખ્યા છે

Abhi 8 year ago

આનો અર્થ તો કહો @દીદુ..

Abhi 8 year ago

તો શું યાર આ નવું નો લાવ્યા ખર્વ નિખર્વ.. ???

Abhi 8 year ago

આભાર @દીદુ... :)-

HINA DASA 8 year ago

દાવ શેનો

HINA DASA 8 year ago

તારી શાયરી ની

Abhi 8 year ago

હાહાહાહાહા @દીદુ.. સવાર સવાર માં દાવ કર્યો એમને..

Abhi 8 year ago

@દીદુ આ વાહ્ શૈની હતી..??

HINA DASA 8 year ago

હજી તો ખર્વ નિખર્વ સુધી જવાનું છે ભયલું

Abhi 8 year ago

અરે @દાદી.. ગાંડાઓ ને બધું જ હોય સદી એ હોય, સદીઓ પણ હોય અને જમાનો એ હોય.. ???

Ravina 8 year ago

હાહા... એની સદીઓ ના હોય બાબલા... ગાંડપણ ના તો જમાના હોય... હાહા...

Abhi 8 year ago

**ગાંપણની

Abhi 8 year ago

@દાદી.. ગાંડપણી સો પોસ્ટ પુરી કરી.. ???

Abhi 8 year ago

હાહાહાહાહા @કાગડી.. તને અને પાર્ટિ આપું એમ જા જા અવે અમદાવાદી કંજુસ તને ડીંગો ડીંગો.. ????

Ravina 8 year ago

શેની સદી?

Komal 8 year ago

congo :) partyyyyy hahahhaah

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now