...... #...સ્વાગતમ્.... સુસ્વાગતમ્....#...
આજનો દિવસ...
આપણા અનોખા પરિવારમાં,
એક નવા અનોખા સદસ્યના આગમનનો...
આશા રાખું છું કે આપ સૌ એમનું સ્વાગત કરશો....
અને હાઁ... નિયમાવલી એમને આપી દેવામાં આવી છે...
અને અક્ષરશ: પાલન થશે એની ખાતરી પણ...
તો સ્વાગત છે " શ્રી દેવ રાવરીયા" આપનું...
અમારા આ અદ્વિતીય અનૂઠા પરિવારમાં...