* કયારે શુ થાય "*
# કવિતા ......
કોન કયાંથી આવ્યુ, ક્યારે કયાં જાય કોને ખબર,
કયારે શું થાય.
ફૂલ ખિલે એ પહેલાં ચુટાય,
કોને ખબર કયારે શું થાય.
ભાવના વિના ના સંબંધો બધાય,
કોને ખબર કયારે શું થાય.
પાણી પહેલા પાળ બંધાય,
કોને ખબર કયારે શું થાય.
ભાવ વિના ભકિત થાય,
ભાવુ કોને ખબર કયારે શું થાય.