Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધો ની નીમ ત્રણ શબ્દો પર ટકી છે.

સંતુલન,
સમાધાન,
સમર્પણ.

જે લોકો ને આની સમજણ હોય ને,એ લોકો ના જીવન માં દુઃખ હોતું જ નથી.અને સંબંધ ખરાબ થતા નથી.

(અને આ ત્રણ શબ્દો આજ ના માણસ ને પચતા જ નથી)

એને તો બસ આ ત્રણ અંગ્રેજી શબ્દો જ ગમે,

Matching,
Stylish,
Perfect.

ભલે પછી ટકે કે ના ટકે, ગમતું થવું જોઈએ.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111057807
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now